________________
૩૭૭
શયત્વ પ્રાપ્ત કર્યા પછી પુન: મિથ્યાત્વને પ્રાપ્ત કરનારા જીવો પ્રતિ પતિત કહેવાય છે. તેમનાથી મુફત ઔદા૨ક શરીરો, અભવ્યોથી અનન્ત ગુણા અને રિદ્ધિોથી અનન્ત ભાગે કહેવાયા છે. તુલ્યથી જાણવું કે કદાચ હીન હોય શમ હોય વધારે હોય !
શંકા - મુક્ત ઔદારેક શરીરોનું અનન્ત પણ એટલે કે આ શરી૨ના માલિક બે હોય છે. એકતો મુકત તરફ પ્રસ્થાન ક૨નાથી ત્યાજાયેલુ અને બીજુ મુત્યુના ક્ષણે મ૨નારાઓએ ત્યજી દીધેલું શરી૨ અહિં બીજાને માટે શંકા કરતાં ગૌતમસ્વામીજી પૂછે છે કે, શ્મશનદ ગત તે શરીશે શું અક્ષત ૨હેતા હશે ? કે ખંડીભૂત થયેલા અને પરમાણુત્વ પરિણામ પામેલા લેવા ? પહેલો પક્ષ ઠીક નથી. કેમકે મશાનમાં ગયેલું તે શરીર અનન્ત કાળ સુધી અવસ્થત રહેતું નથી. એટલે કે થોડો સમય પછી ભસ્મીભૂત થતું હોવાથી. તેમાં આનત્ય નથી. બીજો પક્ષ પણ ઠીક નથી. કેમકે, એવો કોઈ પુગલ પરમાણું નથી. જે ભૂતકાળમાં એક એક છવામાએ દા૨ક શરી૨ તરીકે તે પુદ્ગલોને અનન્તીવા૨ પરિણામીને મુક્ત કરેલા ન હોય ? તેથી શપૂર્ણ પુદ્ગલાસ્ત કાયને આ જીવે ગ્રહણ કરેલ છે. આમ થાય તો અભવ્યો કરતાં અનન્ત ગુણા અને સિદ્ધો કરતા અનન્ત ભાગે આ શાસ્ત્રીય વચનને વાંધો આવશે.