________________
૩૭૫
સંખ્યા કહેવામાં સુગમતા પડતી હોવાથી સાર્થક છે. સંખ્યાનું પ્રમાણ કોઈક સ્થળે અભવ્યોને આશ્રય કરી દ્રવ્યવડે શ્રેણી પ્રત૨નો આશ્રય કરી ક્ષેત્રવડે, અને સમયદિવડે કાળથી કહેવાશે. દ્રવ્યમાં ભાવનોસમાવેશ કરી લીધો હોવાથી. તેને જૂદો કહેવાનો અર્થ નથી.
બદ્ર ઔરિક શરીરોનું પ્રમાણ કાળ અને ક્ષેત્રથી આ પ્રમાણે છે. ના૨ક અને દેવોને ઔદર્શારેક શ૨ી૨ ન હોવાથી શેષ તિર્યંચ અને મનુષ્યોને ઔરિક નામકર્મને લઇ તેમને આ શ૨ી૨ લેવાની ફ૨જ પડે છે.
બ ઔરિક શરીશે અસંખ્યેય કહેવામાં આવ્યા છે. અસંખ્યેયના પણ અસંખ્યેય પ્રકા૨ હોવાથી. ભગવંતે કહ્યું કે; અસંખ્ય ઉર્રાર્પણી અને અવર્રાર્પણીના જેટલા સમયો છે. તેટલા પ્રમાણના ઔદર્શારેક શરીરો છે. સારાંશ કે એક સમયમાં ર્યાદ એક એક શરી૨ મૂકવામાં આવે તો અસંખ્ય ઉત્સર્પિણી અને અવર્રાર્પણીઓના જેટલા સમયો હોય. તેટલા બ ઔદર્શારેક શરીરો છે. ક્ષેત્રથી અસંખ્યેય પ્રદેશાત્મક પોત પોતાની શ૨ી૨ અવગાહનામાં ર્યાદ એક એક શ૨ી૨ સ્થાપિત ક૨વામાં આવે તો તે શીરોથી અસંખ્ય લોકો ભરાઈ જાય છે. એટલે કે આકાશના એક એક પ્રદેશ ૫૨ ર્યાદ ઔદરિક શરીરોને મૂકવામાં આવે તો લોકો ભરાઇ જાય તેટલા ઔર્ધારક શરીરશે છે. ૫૨ન્તુ