________________
૩૭૩
નણવા.
વાયુ કાયકોને ઔદા૨ક વૈક્રિય તૈજસ અને કાર્પણ શરીરો હોય છે.
નોંઘ:- વાયુકાયક જીવો પણ એકેન્દ્રિય છે, તો પણ આગમમાં લબ્ધના હિસાબે વાઉકાય – ગતત્રસ કહ્યા છે. વૈક્રિય લબ્ધ બે પ્રકારે છે. નાક અને દેવોને તે ગતમાં પગ મૂકતાજ સ્વાભાવિક વૈક્રિય શરીર હોય છે. જયારે મનુષ્ય અને તૈર્યચોને તપવિશેષની શંતવડે અમૂકોને આલંબ્ધ પ્રાપ્ત થાય છે. અને વાયુકાયકોને સ્વાભાવિક કે તપો લબ્ધ વિના પણ જન્મસદ્ધ કૃત્રિમ હોય છે. જેથી દશેદિશાઓમાં હરી ફરી શકે છે.
વિકળેન્દ્રિયો પૃથ્વીકાયકોની જેમ જાણવા.
મનુષ્યોને ઔદ૨ક, વૈક્રિય, આહા૨ક, લૈજરા, સૂક્ષ્મ – બાદ૨, પર્યાપ્ત કે અપર્યાપ્ત હોય તે બધાય ઔદારક શરીરવાળા છે. બેઈન્દ્રિય ઈન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચમાં પાણીમાં ચાલનારા, જમીનપ૨ ચાલનારા, ગાય, ભેંસ આદ અને આકાશમાં ઉડનારા, કાગડા, કબૂત૨ આદ જીવોને ઔદા૨ક શરીર છે. અસંખ્ય સમુદ્રોમાં થનારા માછલા, મગરમચ્છો, તલાબોમાં થનારા કાચબા દેડકા આદિ જીવોને ઔદા૨ક શરી૨ છે. લીલ ફૂલ, શાક ભાગી હોય. કીડા – મકોડા કે સાપ નોલીયા હોય.