________________
3७१
ગાલી ખાના૨, એક ક૨જદા૨ બીજો લેણદાર બને છે. ઘરનો આગેવાન દેણદાર છે તો તેની પત્ની, પુત્રવધૂ, પૌત્ર, બેન, બેટી આંદે પૂરી ફેમીલીના જીવો તે આગેવાનના લેણદાર બનીને આવે છે. કેપસુલ કે સાકરની ચાસણીમાં લપટાયેલી કડવી દવા પણ કડવી લાગતી નથી. તેવી રીતે મોહકર્મની જબરદસ્ત માયામાં લપટાયેલા જીવને તેમાં આનદ આવે છે. ત્યારેજ તો એક બાજુ પુત્રોની કે પુત્રવધુઓની ગાળો ખાતો જાય, અપમાન સહન કરતો જાય છે. અને બીજા બાજુ 'રામજી રાજી હોય તો જ પુત્રાદની પ્રાપ્તિ થાય છે. આના જેવા બધાય મામલામાં આ શરી૨નો ચમત્કા૨ ૨સ્પષ્ટ દેખાઈ આવે છે.
ઈશ્વ૨ કોઈને ગાળો ભાંડવાનું કે કોઈની ધર્મ પત્નીને ઉપાડી જવાનું કહેતો નથી. તેમજ નથી કોઈને પણ દુર્બુદ્ધિ આપતો કે નથી શબુદ્ધિ આપતો.
આ કા૨ણેજ ઈશ્વરનું અનન્ય ભકત જૈનશાસન ઈશ્વ૨ને પૂછ્યું, આરાધ્ય સેવ્ય અને વન્દનીય માનીને ઈશ્વરની ઉપાસના કરે છે. અને ડંકાની ચોટ સાથે લલકાર કરે છે. કે, સંસા૨ના સંચાલનમાં ઈશ્વ૨નો હાથ નથી પણ કાર્મણ શરી૨નો હાથ છે.
આત્માના અસંખ્ય પ્રદેશ છે. તેના એક એક પ્રદેશ પર જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને