________________
૩SO
ગુણ છે. મતલબ કે આવા ભગ્યશાલઓ રાક્ષશ કરતાં પણ ભૂંડા છે. આ કારણે જ કહેવાયું હશે કે...મેટ્રિક પાસ થઈને એજ્યુકેટેડ થઈ. એરકંડિશનમાં બેસી અમન ચમન ક૨વાં અથવા શ્રીમંતાઈ કે ૨ાત્તા પ્રાપ્ત ક૨વી તે શાળ છે. પણ દેવતાઈ ગુણોની કેલવણી અત્યન્ત અઘરું કામ છે.
[IT IS VERY DIFFICULT] કર્મણ શરીર.
આઠ પ્રકારના કમની અનન્ત અનન્ત વર્ગણાઓથી નિષ્પન્ન થયેલું અને પુનર્જીવનન પુનમ પુરાવાની ન વન' ને સત્યાર્થ ક૨તું આ કાર્મણ શરી૨ છે. એટલે કે વારંવાર ઔદારિક, વૈક્રિય, આહા૨ક શરીરોને લેવાનું અને મૂકવાનું મૌલિક કા૨ણ કોઈ હોય તો ઈશ્વર નથી ઈશ્વ૨ની સત્તા નથી. અથવા યમરાજ કે ધર્મરાજના હાથની પણ વાત નથી જ. જૈન શાશાને આ કાર્મણ શરી૨નેજ મુખ્ય સૂત્રધાર રૂપે માન્યું હોવાથી જયારે જયારે, જેની સાથે, જે સમયમાં કમનો ઉદય આવતાં જ તે તે ગતમાં જવું પડે. અને તેવા પ્રકારના જ સદાચારી કે દુરાચારી માતાપિતા મળે. ગરીબાઈ કે શ્રીમંતાઈ મળે, શેગી કે નિરોગી શરીર મળે, મતલબ કે આ સૂક્ષ્મશરી૨ના કા૨ણે જ સંસાર ના સ્ટેજ પર એક ઘાતક બને છે. તો બીજો ઘાલ્ય બને છે. એક મા૨ક તો બીજો માર્ય, એક ગાલી દેનાર અને બીજે