________________
૩૨
અન્તરાય, વેદનીય, આયુ નામ અને ગોત્ર કર્મની વર્ગણાઓ ચોટેલી છે. આ કારણેજ ઈશ્વ૨ની સત્તા ધરાવના૨ આત્મા અત્યારે ઈશ્વ૨પણ નથી. નિરંજન - નિ૨કા૨ નથી. પ૨સ્તુ કર્મોના ભારથી દબાઈ ગયેલો રંક હોવાથી અર્ધી રોટલીના ટૂકડાને માટે પણ બીજાનો દાસ બનીને બેઠો છે. પાવલી પૈસો ભેગો કરવા માટે શ્રીમંતોને હાથ જોડે છે. અને વિષય વાસનાનો આનન્દ લુટવા માટે ધર્મ પત્નીનો ગુલામ બનીને તેના ઈશારે નાચવા વાળો બને છે. પોતાના પુણ્યકર્મોનું દેવાળું કાઢીને પણ તેને ખુશ રાખવા માટે પોતાની અપૂર્ણ શકતનો ઉપયોગ કરે છે. એક માનવ જ્ઞાની છે બીજો અજ્ઞાની. એક આંખે અંધ, કાને બહેશે, પગે લંગડો બને છે. જયારે બીજે આંખ, કાન અને પગે સશત બનવા પામે છે. એક ક્રોધનો અવતાર મો છે. તો બીજે શમતાનો સાગર છે. ઈત્યાદિ કાર્યોમાં કાર્મણ શરી૨નું પ્રભુત્વ સ્વીકારવું તેજ સમ્યગ જ્ઞાન છે.
કયાં જીવોને કેટલા શરીરે હોય છે નરક ગતિમાં રહેલા ના૨ક જીવોને વૈક્રિય સૈજશ અને કાશ્મણ શરીરે હોય છે.
અસુર કુમારશદ સ્તનત સુધીના દેવોને પણ વૈક્રિય તૈજસ અને કાર્મણ શરીશે હોય છે.
પૃથ્વી કાયક અપ્રકાયિક તેજસ્કાયક અને વનસ્પતિ કાયકોને ઔદારેક તૈજસ અને કાર્મણ શરીરો