________________
૩૬૬
જાણકારી બહાર હોવાના કારણે શંકા પડતાં જ તે ચતુર્દશ પૂર્વધારીઓ શમીપમાં વિહરમાન કેળવી ભગવંત પાશે આ શરીરે જાય છે. શંકાનું નિવારણ થયા પછી આહારક શરીરને સંકેલી લે છે. અને પોતાના મૂળ શરીરમાં પ્રવેશ પામે છે. આવા વિશિષ્ટ જ્ઞાાનિઓને શંકા શા માટે પડે ?
આપણે એટલે ભ૨ત તથા ઐરાવત ક્ષેત્રના મુનિઓ શ્રુતજ્ઞાન રૂપી સમુદ્રના આ કિનારે જ છીએ. ત્યારે ચતુર્દશ પૂર્વધારીઓ શ્રુતકેવળી કહેવાતાં હોવાના કારણે શ્રુતજ્ઞાનરૂપી સમુદ્રના સામે કાંઠે પહોંચી ગયેલા હોવા છતાં તેવા મહાપુરૂષોને શ્રુતજ્ઞાનની અમુક ધારામાં શંકા શા માટે પડતી હશે ? કેવળીગમ્ય કારણ ભલે ગમે તે હોય પ૨સ્તુ અનુમાનથી આપણે પણ જાણી શકીએ છીએ કે જ્યારે જયારે આ જીવને ચાહે તે અગ્યારમે ગુણ સ્થાનકે બિરાજમાન હોય કે ચતુર્દશ પૂર્વધારી હોય. આ બંને હજી છદ્મસ્થ હોવાના કારણે જીવતી ડાકણ જેવી અથવા કાળી નાગણ જેવી મોહનીય કર્મની ૨૮ પ્રવૃત્તિઓ મોઢું ફાડીને તે સાધકને ગમે ત્યારે પણ નીચે સ્થાને લાવી શકવા માટે પૂર્ણ સમર્થ છે. મોહકર્મની પ્રકૃત્તિઓમાં વૈષયક અને કાષાયક ભાવોનું બળ જેટલું ધારીએ તેટલું ઓછું નથી. ભણતાં ગુણતાં કે આવૃત્તિ કરતાં જે ક્ષણે ઉદયથી કે ઉદીરણાથી આંખ સામે