________________
૩૬૪
(૨) વૈશ્યિ શરીર.
અત્યન્ત પાપકર્મી અને પૂણ્યકર્મી જીવાત્માઓ ન૨કભૂમિ કે દેવગતિમાં પગ મૂકતાં જ પોતપોતાના પાપ અને પુણ્ય કમેન ભોગવવા માટે તેમને વૈક્રિય શરીરની પ્રાપ્ત થાય છે. એટલે કે દેવ અને નારકોના શરીર વૈક્રિય હોય છે. આ શરી૨ ના૨ક જીવોને સીમાંતીત કરેલા પાપ કમ, વૈર કર્યો, હત્યા કર્મો આદિને ભોગવવા માટે અને દાન, શિયળ, તપ તથા શુદ્ધ અને પવિત્ર ભાવોથી ઉપાર્જિત પુણ્ય કમેન ભોગવવા માટે દેવોને પણ આ વૈક્રિય શરીર હોય છે. તેમનું ઉત્તર વયિ શરી૨ લાખ યોજન અને ભવધારણીય શરીર પાંચસો ધનુષ્ય પ્રમાણ હોય છે. આ શરી૨ના કારણે તેઓ નાના, મોટા રૂપો બનાવી શકે છે. આકાશમાં ઉડી શકે છે. જળ, સ્થળના ગમે તે સ્થાને આંખના પલકારે જઈ શકે છે. દશ્ય અને અદશ્ય રૂપો ધારી શકે છે. ઈત્યાદિ જૂદી જૂદી જાતની વિક્રિયાઓનું કારણ વૈજ્યિ શરી૨ છે.
પારા જેવું હોવાથી નારકીય જીવો એકબીજાથી અથવા પ૨માધામી જેવા મહાદુષ્ટ અસુરૃદેવોથી ગમે તેટલા કૂટાચ, છેદાય, હાડાય, ફોડાય, શેકાય અથવા કુહાડા કે ક૨વતથી કપાય તો પણવિખરાયેલા પારાની જેમ રાંધાતા વાર લાગતી નથી.