________________
૩૬૨
જ્યારે ઔદા૨ક, વૈક્રિય અને આહા૨ક શરીરો ઋણાનુબંધોને ભોગવવા માટે અમુક સમયની મર્યાદા પ્રમાણે ધારણ કરવાં પડે છે અને છોડવા પડે છે. કેમ કે તે શરીરશે સ્થૂળ હોવાથી, આયુષ્ય કર્મનો અન્તમપ્રદેશ, એટલે કે શ્વાસોશ્વાસનો છેલ્લો શ્વારા પૂર્ણ થયે મનુષ્ય અને તિર્યંચોનું ઔઘરેક શરીર નાશક તથા દેવોનું વૈક્રિય શરીર અને ચતુર્દશ પૂર્વધારીઓને આહા૨ક લબ્ધ ફોરવ્વા પછી તેનો કાળ પૂર્ણ થતાં આહા૨ક શરીર છોડી દીધા વિના બીજે કોઈ માર્ગ નથી. (યધપ સૂક્ષ્મ નામકર્મના ઉદયવાળા તિર્યંચોને ઔદા૨ક શરીર સૂક્ષ્મ હોય છે અર્થાત્ ચક્ષુગોચર હોતું નથી) આ પ્રમાણે અંશાશ૨ના સ્ટે જ પ૨ અનન્ત ચક્રવતઓ, વાસુદેવો. પ્રતિવાસુદેવો, બલદેવો, ઈન્દ્રો, ઈન્દ્રાણીઓ, જગદમ્બાઓ અને મૂછ પણ નીંબુ ફેરવનારાઓ પણ આવ્યા અને અમુક સમય સુધી ૨યા, કૂદયા, મોજ મજા કરી, ભોગવિલાશો માણી નગ્નરૂપે આવ્યા હતાં અને નનરૂપે જ પાછા અનન્ત આકાશમાં ગ૨કાવ થઈ ગયા. બેશક ! કોઈ રોતા ગયા, રોવડાવતાં ગયા, કોઈ ભૂખે મરતાં ગયા, કોઈ છાતી કૂટતા ગયા, રીબાતા ગયા, લડતા ઝઘડતાં ગયા. સારાંશ કે શંશા૨ના સ્ટેજે કોઈને પણ અમ૨ બનાવ્યો નથી. વાંસા૨સ્વયં નાશવંત હોય વિનશ્વર હોય, ચંચલ હોય, તો બીજાને શી રીતે અમર બનાવી શકશે ?
હવે પાંચે શરીરોના તાત્પર્યને શામજીએ..