________________
૩૬૦
હોવાથી, સુવર્ણની ખાણમાં સોનું અને માટી જેમ પુરૂષ કે ઈશ્વ૨ના પણ પ્રયત્ન વિશેષ વિના ભેગા મળેલા છે. શોનું અને માટી કોણે ભેગા કર્યા ? શા માટે કર્યા ? કયારે કર્યા ? કયા સાધનોથી કર્યા ? ઈત્યાદિ પ્રશ્નોનરર્થકાર્વથાનિરર્થક એટલા માટે છે કે તેનો જવાબ કોઈની પાસે પણ નથી કેમ કે :- કેટલા ય પદાર્થો પ્રકૃતિ શિદ્ધ હોય છે. અનાદિ અનન્ત શક્તિનો પ્રાદુર્ભાવ થતાં જીવાત્મા જેમ કર્મોથી વિમુક્ત બને છે અને શિશિલામાં અનન્ત સુખોનો ભોક્તા બને છે. સુવર્ણકાર (શોની) પણ માટીથી સુવર્ણને જૂદું ક્યાં નથી કરતો ? અને પ્રયોગ વિશેષથી શર્વથા શુદ્ધ થયેલા સુવર્ણમાં માટીનો એક પણ પરમાણુ ૨હેવા પામતો નથી. તેવી રીતે જીવાત્મા, ભવ્યાત્મા, આરાન ભવ્યાત્મા. તભવમુકતગામી આત્મા પણ તપશ્ચર્યા વિશેષથી શાર્વથા શુદ્ધ થઈ જાય છે. પ૨સ્તુ
જ્યાં સુધી તે શુદ્ધતમ થતો નથી. ત્યાં સુધી કરેલા, કાવેલા શુભાશુભ કર્મોથી આવૃત્ત હોવાના કારણે તથા તે કમેન ભોગવવાને માટે શરી૨ ગ્રહણ કરવાની ફરજ પડે છે. ‘પોગાયતને શરીરનું તાત્પર્ય એટલું જ છે કે શરીરના માધ્યમથી જ કર્મો ભોગવાય છે. માટે મુકતાત્મા શિવાય કોઈ જીવ વિશેષ શરી૨ વિનાનો હોઈ શકે નહિ.
શરીર સૂક્ષ્મ અને બાદ૨ (ધૂળ) બે પ્રકારે છે. ૨મૂક્ષ્મનો અર્થ એટલો જ છે કે એક સમયને માટે