________________
કે તેઓ હવે કૃતકૃત્ય થઈ ગયા છે. સારાંશ કે જન્મતાં જ કોઈ ભગવાન હોતા નથી પણ કેવળજ્ઞાન પ્રગટ થયા પછી પાંચહÇાક્ષ૨થી આયુષ્ય ધિક હોય ત્યાં સુધી સાકાર સયોગી ૫૨માત્મા અને પાંચહÇાક્ષ૨ આયુષ્ય શેષ રહે ત્યાંથી ઉનાકા૨ અયોગી ૫૨માત્મા કહેવાય છે.
-
૩૫૯
-
ભગવાન મહાવી૨ સ્વામીએ કહ્યું કે હે ગૌતમ ! સિશિલા પ્રાપ્ત કરેલા જીવો જ્યારે અનન્ત છે તો જીવ દ્રવ્યો પણ અનન્ત હોય તે માનવા જેવી વાત છે. આમાં આટલું જાણવાનું કે, નરદિની અસંખ્ય ગણત્રી સામાન્યરૂપે કહી છે માટે અસંખ્યેયનું પ્રમાણ શું ? તે જણાતું નથી, માટે ઔરિક શ૨ી૨ સ્વરૂપ બોધ થયા પછી જણાશે તેથી તે શરીરોની ચર્ચા હવે કરી લઈએ
હે પ્રભો શરીર કેટલા પ્રકારે કહ્યાં છે ?
ગૌતમ ! સંસા૨ભ૨ના અનન્ત શરીરશે પાંચ પ્રકારે હોય છે. અર્થાત્ પાંચ શીરોમાં બધા ય જીવોના સમાવેશ થઈ જાય છે. શરીરોના નામ આ પ્રમાણે છે.
ઔર્ધારક, વૈક્રિય, આહા૨ક, તૈજસ અને કાર્યણ.
જીવ અને શરીરનો સંબંધ.
નોંધ :- અદિકાલથી જીવોએ કર્મોને સંગૃહીત કરેલા