________________
૩પ૭
માનવોને, હાથીઓને, ઘોડાઓ છે. ઉોને મૃત્યુની ઘરે મોકલે છે, મરેલા માનવોની પત્ની વિધવાના વેપwાં આવીને, તથા તેમની માતા પુત્રવનાથી બનીને ચોધાર રડે છે, કલ્પાન્ત કરે છે, છાતી કુટી કુટીને, મૃત્યુ જેવી દશા ભોગવે છે. ઈત્યાદિ કારણોને લઈ આપણે તેમને પૂછીએ કે આવા કમ, રાગ-દ્વેષ વિના થતાં નથી અને જયાં જયાં શગ દ્વેષ જન્ય કીડાઓ છે ત્યાં તેમને એટલે અવતારીઓને પાપ નહિ લાગતું હોય ? અંદ આપણા જેવાઓને પાપ લાગતું હોય તો અવતારી આત્માને પાપ ન લાગે. આવું કેવી રીતે બનશે ?
સંસા૨ની ક્રિયા માત્રમાં ક્યાં ય રાગ, કયાં ય દ્વેષ તો સૌને માટે એક સરખા જ રહેલા હોય છે. ૧૬-૧૬ હજા૨ સ્ત્રીઓ સાથે વિલાસ ક૨ના૨ આત્મા રાગ વિનાનો હોઈ શકશે ? લાખો માનવોને મારનારામાં દ્વેષ બુદ્ધિ શી રીતે નકારાશે ?
બાલ્ય ક્રીડામાં પણ ગોપીઓના વસ્ત્રહરણ કરી તેમને નગ્નાવસ્થામાં જેવી અથવા તેમને સંતાપવી અથવા નજ૨ ચૂકવીને તેમના માખણની ચોરી કરવી આંદ કાર્યોમાં કયાં ય પણ ઈશ્વરીયતત્ત્વ દેખાતું નથી.
સંસા૨ને ઈશ્વરે જ બનાવ્યું હોય તો રામચન્દ્ર ભગવાનની ઘરવાળી સીતાને ઉપાડી જનાર અને