________________
૩૭
નૃત્ય કરતી આ બંનેના કારણે થોડીવા૨ને માટે પણ
સ્મરણશકિત બુદ્ધદેવના છૂજ્યવાદ જેવી બની જાય છે. તેવી રીતે વ્યાખ્યાન કરતાં પૂર્વધારીઓને પણ કંઈક આવું જ થતું હશે. જેના કારણે શંકા ઉભવે છે. પણ પાપભીરતા તથા ઉચૂત્ર પ્રરૂપણાનો ભયંકરતમ શેષ જયારે ખ્યાલમાં આવે છે. ત્યારે તે મહાપુરૂષો પોતાની લબ્ધવિશેષથી આહા૨ક શરી૨ના માધ્યમથી કેવળી પાસે જઈ નિ:શંક થાય છે. (૪) તૈજસ શરીર.
તૈજસ પ૨મામાણુઓથી નિષ્પા શરીરને તૈજસ શરીર કહેવાય છે. જે ખાધેલા આહારને પચાવવાનું કામ કરે છે. એટલે કે જે કંઈ ખોરાક ખવાય છે. તેને પચાવવાનું કામ ઈશ્વરનું નથી. પણ તૈશ શરીરનું છે. અથવા તેજલંબ્ધનું કારણ તૈજસ શરી૨ છે. નોંધ :- વૈદિક સંસ્કૃતિએ શંસા૨ના સંચાલનની પ્રત્યેક બાબતોમાં ઈશ્વરને વચ્ચે લાવી મૂક્યા છે. કોઈ પણ જાત્ત્વની સૂક્ષ્મત્તામાં પ્રવેશ કરવાની ક્ષમતા જયારે પડતોની પાસે હોતી નથી. ત્યારે વચ્ચે વચ્ચે બીજી વ્યકિતને લાવવાની અપેક્ષા રહે છે. સાધારણ વ્યકત પ૨ તો સંસા૨ના માનવોને શા માટે શ્રદ્ધા ઉત્પન્ન થાય. ત્યારે ઈશ્વર જેવી વ્યકતને ગોતવા સિવાય બીજો માર્ગ તેમની પાસે રહ્યો