________________
૩૬૫
વૈરાનુંબંધી, હિંસાનુબંધી, રૌદ્રધ્યાનાનુબંધી અને વિષયાનુબંધી આઈ તીવ્રત તીવ્ર રૂપે કરેલા કરાયવેલા કમેન ન૨કાદિ ગતિમાં ભોગવ્યા વિના છુટકો નથી. તથા અનપવર્તનીય આયુષ્યકર્મના કારણે તેમનાં ભાગ્યમાં અકાળ મૃત્યુ પણ નથી. તેમ જ નકભૂમિમાંથી ભાગી છુટવા માટે બારીબારણા પણ નથી.
દેવો પુણ્યતિશાયી હોવાથી તેમને શાતા વેદનીય કર્મના કારણે ગમે તેટલા રૂપાળા શરીર હોય, કપૂરની ગોટી જેવી સુગન્ધી કાયા હોય, અત્તરની વાવડીમાં સ્નાન કરતાં હોય, પોત પોતાની પરિગૃહીત દેવીઓ સાથે અને ત્રીજા દેવલોકથી બા૨માં દેવલોક સુધીના દેવોઅપરિગૃહીત દેવીઓ સાથે મનગમતી શરીર-સ્પર્શ, સંગીત કે માનસૅિકે મોજ કરી લેતાં હોય. પરસેવાની પીડાથી મુક્ત હોય અને મનોભોજન ક૨નાશ હોય તો પણ છેવટે આયુષ્યકર્મ ક્ષીણ થતાં જ કાચી ઘડીમાં જ મર્યા વિના છુટકો નથી.
જે પુજે કર્યત્નોવિન્સિ' (3) આહારક શરીર.
તથવિધ વિશિષ્ટ પ્રયોજનવશ, ચતુર્દશ પૂર્વધારીઓને પોતાની લંબ્ધવશેષ વડે હાથ પ્રમાણ શરીર ગ્રહણ કરવું પડે તે આહા૨ક શરી૨ છે. અથવા જૈન શાસન અતીવસૂક્ષ્મતમ હોવાથી દ્રવ્યાનુયોગના ઘણા પદાર્થો