________________
૩૫૬
માનવમાત્ર સંસા૨ની માયાપ્રત્યે ઉદાસીન બને છે વૈરાગ્યવંત બને છે અને કમ્મપંજ૨માંથી મુક્ત બની સંયમી બને છે.
આવા રિહંત ૫૨માત્માઓનિરંજન, નિરાકા૨ અને શુદ્ધ સ્વરૂપી હોવાથી સંસા૨ના ઉત્પાદનમાં સંરક્ષણમાં અને સંહા૨માં શા માટે ભાગ લેશે? મતલબ કે, સંસારની માયાવી રચનામાં, પાલનમાં, અને સંસા૨નો નાશ કરવામાં ક્યારે ય પ્રત્યક્ષ કે પરોક્ષ ભાગ લેતા નથી, તેમ હસ્તક્ષેપ પણ ક૨તાં નથી અને કરે તે ઈશ્વર હોઈ શકે નહિં.
જેઓએ એક જ ઈશ્વરની કલ્પના કરી છે, તેમના મતે આત્મા ત્રણ પ્રકારના છે.
૧. સંસારી આત્મા.
૨. મુફ્ત આત્મા. ૩. અવતા૨ી આત્મા.
તેઓની માન્યતા છે કે સંસારને જ્યારે જરૂ૨ પડે ત્યારે અવતા૨ લેવાનો ઠેકો એક જ આત્મા પાસે હોય તો સારૂં પણ તેમનો આ તર્ક કે માન્યતા બુદ્ધિગમ્ય નથી. કેમ કે અવતા૨ લેનારો જ્યારે અવર્તા૨ત થવાનો હોય ત્યારે મલમૂત્રાદિથી પરિપૂર્ણ માતાની ગંદી કુક્ષિમાં નવર્માહતા પૂર્ણ કરે છે, જન્મે છે, બાલ્યક્રીડા કરે છે, ૫૨ણે છે, ભોર્ગાવલાસોની મજા લુટે છે, રણમેદાનો ૨મે છે, લાખો કરોડો