________________
૩૫૪
અનવૃત્તિકરણ (અધ્યવસાય વિશેષ) દ્વારા આગળ વધતાં શમ્યગદર્શનની સ્પર્શના થતાં શારીશંદથી ૫૨ આત્માનુભવ થવો તે અંતરાત્મા અને ધાતકર્મનો ક્ષય કરી કેવલજ્ઞાન-દર્શન પ્રગટ થતાં જ્ઞાનાનંદમાં મગ્ન પ૨માત્મા, સાંસારની માયામાં ૨ચ્યો પચ્યો બહાત્મા પોતાની અદમ્ય ઉત્સાહ શંકત વડે, જ્યારે ક્યારે અપૂર્વ અને અનિવૃત્ત પુરૂષુથના જોરે, અનાદિકાળની કર્મશત્તા ને મારી ભગાડે છે, ત્યારે તેઓ પરમાત્મા બનવા પામે છે. આજ સુધીમાં અનન્ત જીવો પ૨માત્મ પદને પ્રાપ્ત થયેલા છે.
એક ભ૨ત આશ્રયી એક કાલચક્રમાં ચોવીશી-૨ પાંચ ભરત, પાંચ ઐરાવત આશ્રયી એક કાલચક્રમાં ચોવીશી-૨૦ થાય. એક ઉસ્મૃર્પિણી કાલમાં એક ચોવીશી અને અવર્સીર્પિણીમાં પણ એક ચૌવીસી, આમ ૨૦ કોડાકોડી સાગરોપમના એક કાલચક્રમાં બે ચૌવીસી થઈ. કેવળજ્ઞાન પ્રાપ્ત તીર્થંકર પરમાત્મા પોતાની વિદ્યમાનતામાં લાખો, કરોડો જીવોને “સખ્ય ના ચારિત્રાળ મોજ મા !” આ માર્ગની શમ્યમ્ આરાધનામાં જોડાવી આપે છે. તેમાંથી કેટલા ય જીવો, કેવળજ્ઞાનની જયોત પ્રાપ્ત કરી મોક્ષના માલિક બને છે જયારે બીજાઓ આરાધના બલે, તેવા ઉચ્ચા
સ્થાને પહોંચી જાય છે કે જેનાથી ત્રણ, ચાર, પાંચ કે સાતમાં ભવે મોક્ષમાં જાય છે. કોઈક વળી ૨૫-૫૦ ભવે મોક્ષમાં જાય છે.