________________
સ્થિર થઈ જાય છે.
પુદ્ગıસ્તકાય સ્કંધ, દેશ, પ્રદેશ અને ૫૨માણુ
રૂપે ચા૨ પ્રકા૨ છે યણુક, ઋણુક, યાવત્ અનન્ત ૫૨માણુ નિષ્પન્ન કન્ધ છે.
૩૫૨
દેશ સ્કન્ધ, પ્રતિબદ્ધ વિભાજય (જેના વિભાગ થઈ શકે તે) ભાગ દેશ.
સ્કન્ધ પ્રતિબદ્ધ (સાથે જોડાયેલ) અવિભાજ્ય (જેના બે ભાગની કલ્પના કેવલજ્ઞાનમાં પણ ન થઈ શકે તે) ભાગ પ્રદેશ.
પ્રદેશ
-
૫૨માણુ - સ્કન્ધથી છૂટો અવિભાજય ભાગ તે ૫૨માણુ.
તેમાં હજી બીજો ૫૨માણુ મળ્યો નથી. તે ૫૨માણુ છે. આમાં રૂપ, રસ, ગંધ અને વર્ણ રહેલા હોવાથી પુદ્ગલદ્રવ્ય રૂપી છે. અનન્ત ૫૨માણુ નિષ્પન્ન સ્કન્ધો જેમ અનન્ત છે તેમ દ્વિપ્રદેશિક, ત્રિપ્રદેશિક, સંખ્યાત, અસંખ્યાત પ્રદેશિક સ્કન્ધો પણ અનન્ત અનન્તની સંખ્યામાં છે.
જીવ દ્રવ્યની અનન્તા કેવી રીતે ?
આ પ્રમાણે જીવ દ્રવ્યો પણ અનન્તની સંખ્યામાં જાણવા કેવી રીતે ? જવાબમાં સૂત્રકા૨ જ ફ૨માવે છે હે ગૌતમ ! સાતે ન૨૬ર્ગાતમાં ૨હેલા ના૨ક જીવો
કે