________________
343
અસંખ્યાત છે. ભવનપતિદેવોની સંખ્યા અસંખ્યાત છે. વાયુકાયક જીવો અસંખ્યાત છે. પૃથ્વીકાયક જીવો અસંખ્યાત છે, વનસ્પતિકાયકજીવો અનન્ત છે. બેઈન્દ્રય જીવો અસંખ્યાત છે. આ પ્રમાણે તેઈન્દ્રય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય, તિર્યંચજીવો, મનુષ્યો, વાણમંત૨, જયોતિષ અને વૈમાનિક દેવો પણ અસંખ્યાત છે. જયારે રિદ્ધિશિલામાં વિરાજમાન જીવો અનન્ત છે માટે ગૌતમ ! હું અને પહેલાના તીર્થકો અથવા ભવિષ્યના તીર્થંકરો પણ એક જ વાત કહે છે કે જીવો અનન્ત છે.
તો પરમાત્માઓ પણ હોઈ શકશે ?
રિદ્ધિના જીવો અન્ત છે. તો પ૨માતમાઓને પણ અનન્ત માનવા પડશે ?
જવાબમાં જાણવાનું કે શુદ્ધ, પવિત્ર અને નિર્મમત્વ ભાવની વર્લ્ડકા, તપશ્ચર્યા રૂપી અંનેમાં કમેના મૂળીયાઓને સર્વથા નિર્મુલ કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જ પરમાત્મ પદને પ્રાપ્ત કરેલા પરમાત્મા, શાકા૨ અને શયોગી નિરાકાર અને અયોગી અવસ્થા મેળવે છે. માટે પ૨માત્માઓ અનન્ત હોય તે માન્ય કરવા યોગ્ય વાત છે, “પરમેશ્વર ગામ રેતિ પરી ”
અપૂર્વકરણ વડે અનાદિ રાગ-દ્વેષની ગ્રંથને તોડી