________________
•
૨૫
૧૬૫
તે બંને શા માટે ગ્રાહ્ય છે ?
જવાબમાં જાણવાનું કે બાહ્ય શત્રુઓ પર વિજય મેળવવા માટે પ્રાપ્ત થયેલા વી૨ ૨સની આપણે ચર્ચા ન કરીએ કેમ કે કામ, ક્રોધ મૂળક ૨માતા યુદ્ધમાં લાખો કરોડો મનુષ્યોનો અને પશુઓનો નિર્દય મ૨ણ કદાચ કોઈને પણ મંજુ૨ ન હોય તો પણ જયારે ક્યારે સંસારની માયા પ્રત્યે ધૃણા થાય અને કરેલા, કરાયેલા પાપોના નાશ માટે આત્માની જાગૃતિ થાય ત્યારે તેમાંથી ઉત્પન્ન થતો વી૨૨૨ જ પોતાનું. પારકાનું અને સાંસા૨નું પણ ભલુ ક૨ના૨ બનવા પામશે, સંસારી જીવ પોતાના જ કરેલા પાપોને લઈ ભૂલો પ૨ ભૂલો ક૨તાજાય છે અને દુ:ખોના ડુંગરાઓ તેમના માથા પ૨ લટકતાં જ હોય છે. આ કારણે જ હું સંસારના જીવોને શમ્યજ્ઞાન આપનાર થાઉં કે હે ભાગ્યશાળઓ ! તમારા જીવનમાં વધારી મૂકેલી લોકેષણા, ભોગૈષણા અને વિષણા જ તમારા માનસિક, આત્મિક અને શારીરેિક દુ:ખોનું કારણ બને છે, માટે તમે તેને સમજે. | તીર્થંકર પમાત્માઓ જાણે છે કે શ્રીમંતાઈ અને સત્તાથી સંસા૨ની એકેય સમસ્યા પતવાની નથી. જે સ્વયંસેગી હોય, મહારોગી હોય તે બીજાઓને કઈ રીતે નિરોગી બનાવશે ? જે સ્વયં દરિદ્ર હોય તે બીજાઓને શ્રીમંત શી રીતે બનાવશે ? તેથી સંસારને સુખી બનાવવાને માટે