________________
૩૧૫
આજ્ઞાને શિરોધાર્ય કરી જીવન યાપન સુખ પૂર્વક પ્રસા૨ કરે છે. તેમની પાસે રહેલું કાકણી ૨જા નું પ્રમાણ – ૪ મધુ૨તૃણફળ પ્રમાણ - ૧ સફેદ શર્ષપ. ૧૬ સર્ષપ
– ૧ ધાન્યમાષફળ. ૨ ધાન્યમાષકુળ
– ૧ ગુંજ. ૫ ગુંજા પ્રમાણ
- ૧ કર્મમાષક. ૧૬ કર્મમાષક પ્રમાણ
- ૧ સુવર્ણ. સુવર્ણ એટલે શોનું નહિં પણ માપ છે.
આવાં આઠ સુવર્ણોના માપ પ્રમાણ કાકણી ૨ક્ત બને છે. આમાં મધુ૨તૃણફળ, ભરત ચક્રવતીના કાળમાં થનારા સમજવા. તે ૨ાના ચારે દિશામાં ચા૨ અને ઉચ્ચનીચે ૨ મળીને છ તલ હોય છે. અને પ્રત્યેકને ૧૨, અગ્ન એટલે ખૂણા હોય છે અને કાકણી પોતે સોના૨ના એરણ તુલ્ય જાણવી. તેની એક એક કોટિ ઉધાંગુલ જાણવી. કેટલાક ચા૨ અંગુલ પ્રમાણ કાકણી ૨નને માને છે. સત્ય કેવળજ્ઞાની જાણે. આ પ્રમાણાંગુલથી નરકભૂમિના ૨ક્તકાંડો, પાતાલ કળશાઓ, દેવોના ભવનો, તેમના પ્રસ્તશે ના૨કના પ્રસ્તશે, દેતૃવમાનો, ટંક, કુંડ, પર્વત, શિખ૨ વાળા પર્વતો, વિજયો, વર્ષધ૨ પર્વતો, દ્વીપો, સમુદ્રો અને માપવા. એ જ એનું પ્રયોજન છે.
નોંધ - દેશની ભૌગોંલક અને ઐતિહારાક