________________
૩૧૪
પ૨મપ્રકષરૂપે પ્રમાણાંગુલ છે. આનાથી વધારે બીજું માપ નથી. અથવા શમસ્ત લોકવ્યવહાર અને રાજયાદ સ્થિતિનાં ઘડવૈયા તથા આ અવસંર્પણીના પ્રથમ રાજા, પ્રથમ મુનિ, પ્રથમ કેવળજ્ઞાની અને પ્રથમ તીર્થંકર પ૨માત્મા શ્રી ઋષભદેવ અથવા ભરત રાજાના અંગુલને પ્રમાણાંગુલ જાણવું. પુણ્યાતશાયી તે ચક્રવર્તીને ૧૪ ૨ત્નો હોય છે. તેમાંથી કાકણી૨ાનું જ્ઞાન શિષ્યને કરાવવા માટે સૌ પ્રથમ તે ૨0ાની વાત ક૨વાની છે. એકે એક ચક્રવર્તીને, આઠ શૌર્વાકનું એક કાકણી ૨ક્ત હોય છે. જે છે, તલાધર્મથી યુકત છે. તેની એક એક કોટિ ઉજ્જૈધાંગુલના વિધ્વંભ પ્રમાણની છે. જે ભગવાન મહાવીરસ્વામીના અર્ધગુલ પ્રમાણની છે. તેનાથી હજા૨ ગુણા વધારે પ્રમાણાંગુલ જાણવું. જે અન્યાન્ય કાળમાં થનારા ચક્રવર્તીઓનું કાકણી ૨ન તુલ્ય જાણવું. ચક્રવર્તી રાજાનું રાજય, પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ દિશા સમુદ્ર અને ઉત્તર દિશાના હિમવાન પર્વતની મર્યાદા સુધીનું છે. શાાંશ કે ત્રણે દિશામાં આવેલા ચામુદ્રની મર્યાદા સુધી અને ઉત્ત૨માં હિમવંત પર્વતની મર્યાદા સુધીનું રાજયસ્થિર હોય છે. આ પ્રમાણે છ ખંડનું સંપૂર્ણ ભારતદેશના રાજયનું પાલન કરનારા ભરત ચક્રવર્તી રાજા શૌ પ્રથમ ચક્રવર્તી થયા છે. આ નામ ઉપ૨થી આ દેશનું નામ ભારત પડ્યું છે. તેના પાંચ ખંડોમાં મલેચ્છો છે અને એક ખંડમાં આર્યો છે. આ છ ખંડોની પ્રજા ચક્રવર્તી રાજાની