________________
૩૩૯
ભાગ સર્વત્ર અપર્યાપ્તકોની અન્તમુહૂત જાણવી. અપર્યાપ્તમાંથી પર્યાપ્ત જીવોની ઉત્કૃષ્ટ સ્થિતિમાંથી અન્ત મુર્હત કમ જાણવી.
હે પ્રભો ! મનુષ્યોની આયુષ્યસ્થતિ કેટલી કહેવામાં આવી છે ? હે ગૌતમ ! જધન્યથી અન્ત મ્હૂર્ત અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ જેટલી છે. સંમૂએંમ મનુષ્યોની બન્ને પ્રકારે અન્ત મુહૂર્ત પ્રમાણ છે. પર્યાપ્તની ઉત્કૃષ્ટસ્થતિ જયાં અંતર્મુહૂર્ત ન્યૂળ જણાવી છે તે કરણ પર્યાપ્તની અપેક્ષાએ ઉત્કૃષ્ટસ્થિતિ સમજવી. અપર્યાપ્ત મનુષ્ય બન્ને રીતે અન્તર્મુહૂર્તસ્થતિવાળા છે અને પર્યાપ્ત મનુષ્યો જધન્યથી અન્તર્મુહૂર્ત ન્યુન ત્રણ પલ્યોપમ સ્થિતિવાળા છે.
વાનમન્ત૨ (વાણવ્યંત૨) દેવો જધન્યથી દશ હજા૨ વર્ષ અને ઉત્કૃષ્ટથી એક પલ્યોપમ જાણવી.
વાનમન્ત દેવીઓ જધન્યથી દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટથી ૦| પલ્યોપમ જાણવી.
જયોતિષ જધન્ય સ્થિતિ પ્યોપમનો આઠમો ભાગ (૧/૮ પલ્યોપમ).
જયોતિષદેવીઓ જધન્યથી પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કૃષ્ટથી પચાસ હજાર વર્ષ વધારે on પલ્યોપમ જાણવી.