________________
૩૪૫
દ્રવ્યો કેટલા પ્રકારે છે ?
ર્યાદ સૂક્ષ્મ ક્ષેત્ર સાગરોપમથી દ્રવ્યો મપાતા હોય તો હે પ્રભો ! તે દ્રવ્યો કેટલા પ્રકારે છે ? હે ગૌતમ ! તે દ્રવ્યો જીવ અને અજીવ રૂપે બે પ્રકારે છે.
૩ ભવ
૫૨માત્મ સ્વરૂપને પ્રાપ્ત ક૨વાની સમ્પૂર્ણ યોગ્યતાને પ્રાપ્ત થયેલા તીર્થંકરદેવોના જીવો, પહેલા એટલા બધા ભાવદયાલુ હોય છે જેના કા૨ણે તેમના રોમે રોમમાં આવી ભાવનાનો ઉદ્ભવ થાય છે. તે આ પ્રમાણે છે.
-
(૧) જીવાત્માઓના ર્બોહાત્માથી અન્તરાત્મામાં અને છેવટે ૫૨માત્મપદ પ્રાપ્ત કરાવવા માટે હું ર્ગાક્તમાન થાઉં.
(૨) અહિંસા, સંયમ અને તપથી પરિપૂર્ણ અ૨હંત ૫૨માત્માનું શાસન છે. તેને જગતના જીવો સમજે, હૃદયંગમ કરે અને પોતાના વ્યવહા૨માં ઉતા૨વા પામે તે રીતે મારે પોતાને પણ પૂર્ણ હંસક, સંયમી અને તપોધર્મી બનવા સિવાય બીજો માર્ગ નથી.
(૩) શ્રીમંતાઈ અને સત્તા બન્ને ભાવ રોગ હોવાથી મારે તે માર્ગે જવા કરતાં, ત્યાગ, સર્વસ્વત્યાગ, યાવત્ કાયાની માયાને પણ છોડીને તપશ્ચર્યા રૂપી ગ્નમાં મારા કર્માંન શીઘ્રતાથી બાળી નાખનારો બનવા પામુ