________________
૩૪૩
ઉત્કૃષ્ટથી ૩૧ સાગરોપમ થશે.
વિજય, વૈજયંત, જયંત અને અપશકિતમાં આ ચારે દેવલોકની જધન્યસ્થતિ ૩૧ સાગરોપમની અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની. જયારે સર્વાથ સિદ્ધ વિમાનમાં જધન્ય અને ઉત્કૃષ્ટ રૂપે ૩૩ સાગરોપમની જાણવી.
બધા ય દેવો અપર્યાપ્ત અવસ્થામાંથી નિયમ પર્યાપ્ત અવસ્થા પ્રાપ્ત કરશે. ક્ષેત્ર પલ્યોપમ
શપ્રયોજન અદ્ધાપલ્યોપમની ચર્ચા પૂર્ણ થઈ છે, હવે વ્યાવહારિક ક્ષેત્ર પલ્યોપમ અને ક્ષેત્ર સાગરોપમની વાત ક૨વાની છે. એક યોજન લંબાઈ, ઉડાઈ અને પહોળાઈ વાળા ખાડામાં એક, બે, ત્રણ યાવતું સાત દિવસના વાળાગ્રો, ઠાંસી ઠાંસીને ભરવાં, જેમાં અને કે વાયુનો પણ પ્રવેશ અશકય બને. તે પલ્યના આકાશ પ્રદેશોને વ્યાપ્ત થયેલા વાળાગ્રોને એક એક સમયે બહાર કાડવા તે જેટલા સમયમાં પૂર્ણ થાય તે ક્ષેત્ર પલ્યોપમ છે. ૧૦, કોડાકોડીથી ગુણતાં ૧ વાગશેપમ થાય છે.
સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ માટે જાણવાનું કે ખાડાના આકાશ પ્રદેશો સાથે પૃષ્ટ અસ્પષ્ટ વાળાગ્રો લેવા તે પણ તેના અસંખ્ય ટૂકડા લેવા. આકાશપ્રદેશ ચૂક્ષ્મ હોવાથી વાળાગ્રોથી પૃષ્ટ પણ હોઈ શકે અને અસ્પૃષ્ટ પણ હોઈ