________________
૩૪૯
હે ગૌતમ! તેના આ પ્રમાણે દશ ભેદ છે.
(૧) ધર્મીસ્તકાયસ્કંધ, (૨) ધર્મીસ્તકાય દેશ, (૩) ધર્માન્તકાય પ્રદેશ, (૪) અધર્મીસ્તકાય, (૫) અધર્મીસ્તકાય દેશ, (૬) અધર્મીસ્તકાય પ્રદેશ, (૭) આકાશાસ્તકાય, (૮) આકાર્માસ્તકાય દેશ, (૯) આકાશર્શાસ્તકાય પ્રદેશ, (૧૦) અછાકાલદ્રવ્ય.
'धम्माऽधम्मागासा तियतिय भेदा, तहेव अद्धा य खंध देश પસ.. (નવ તત્ત્વગાથા – ૮)
-
યર્ધાપ આ ત્રણે દ્રવ્યો, અખંડ અને એક જ છે, તેમાં ભેદની કલ્પના નથી છતાં પણ નયવાદને લઈ તેમાં ત્રણ ત્રણ ભેદ પડ્યાં છે. સંગ્રહનયની માન્યતા છે કે, ધર્મીસ્તકાય એક જ છે અને અખંડ છે, માટે તેમાં ભેદની કલ્પના ક૨વી ઠીક નથી. વ્યવહા૨નયનો ભપ્રાયે બુદ્ધિથી રિકલ્પિત બે ભાગ, ત્રણ ભાગ રૂપ દેશ. તથા પ્રદેશ જે પ્રમાણે સંપૂર્ણ ધર્મીસ્તકાય જીવ અને પુદ્ગલોને ગૃત સહાયક બને છે. તે પ્રમાણે તેના દેશો પણ જીવદિને ગૃત સહાયક બનવામાં બાધ નથી કરતાં. જયારે ઋજુસૂત્ર નયનું માનવું છે કે, પોતપોતાના સામર્થ્ય વડે જીવ પુદ્ગલને ગતિમાં ધર્માંસ્તકાયના પ્રદેશો પણ સહાયક બને છે. તે પ્રદેશ બુદ્ધિ કલ્પિત અને બીજો વિભાગ ન પાડી શકાય તથા ધર્મીસ્તકાયથી જૂદે પણ ન પડી શકે તેને પ્રદેશ કહેવાય