________________
૩૧૭
પણ ન હતી. આવા સમયે જે માનવસમાજ હતો તે યુગ્ગલયાના નામે ઓળખાતો હતો. પહેલો બીજો આ૨ો એટલે સાત કાડાકોડી, સાગરોપમના સમય સુધી યુર્ગાલયા હતા, યુર્ગાલયા પણ આપણા જેવા માનવ જ હોય છે. જેઓ માતાની કુક્ષિમાં ૯ માસ ૨હી તે જન્મતા હતાં સ્તનપાન, ભૂખ-પ્યાસ આદિ પ્રવૃત્તિઓ આપણી જેમ જ હતી, ત્યાં પરિગ્રહનો અભાવ હોવાથી ક્લેશ, કંકાસ, મા૨ફાટ, વૈવિરોધ આદિ દૂષણો તેમના હોતા નથી. માટે ત્યાં કોઈ રાજા હે, સિપાઈ ર્નાહ, વ્યાપા૨ી હિ. તો પછી ગુંડાતત્ત્વ ત્યાં હોય જ શા માટે ? અને ત્રીજો આશે પણ ઘણો ઘણો પૂર્ણ થયો ત્યાં સુધી યુર્ગાલયા હતાં. પણ હવામાન કોઈ કાળે એક સમાન હોતો નથી અને કલ્પવૃક્ષોનો પ્રભાવ ધીમે ધીમે ઘટતો ગયો. સાવ ઘટતો ગયો. ખાવાપીવાની વસ્તુઓ ઓછી થતી ગઈ. તેના કા૨ણે એટલે ભૂખ ર્રાહ સંતોષાતી હોવાના કા૨ણે કષાયો વધતાં ગયા, ચીજોને સંતાડી દેવાની ભાવના વધતી ગઈ. સમયે સમયે જીભા-જોડી પણ થતી ગઈ. પરિણામે નાભિરાજા (કુળક૨)એ પોતાના પુત્ર ઋષભદેવને રાજા બનાવ્યા. રાજર્નીત ઘડાઈ દંડ્યને દંડની, અને માન્યને માન દેવાની નીતિઓ પણ રચાઈ, ત્યારે સમજાયું કે હવે યુગ્ગલઓનું ર્પારવર્તન કરી તેમને માનવ કર્તવ્યની દિશામાં પરિર્વાર્તત કરી લેવા જોઈએ અને આ રીતે તેમને સમજાવીને, બુઝાવીને ધમકાવીને પણ માનવધર્મની સ્થાપના થતાં પુત્ર