________________
૩૩૫
જણવી.
ના૨ક, દેવ અને અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચ તથા મનુષ્યો, કરણ અપેક્ષાએ અપર્યાપ્ત હોવા છતાં લબ્ધપર્યાપ્તને લઈ પર્યાજ માનવાના છે, શેષ જીવો લબ્ધથી પર્યાપ્ત અને અપર્યાપ્ત હોય છે.
અસુકુમાશદિને માટે આયુષ્યસ્થીત.
જધન્યથી દશ હજાર વર્ષ ઉત્કૃષ્ટ કંઈ વધારે સાગરોપમ.
| દેવીઓ ઉત્કૃષ્ટ ૪ પલ્યોપમ.
નાગકુમાર. જધન્ય ૧૦ હજાર વર્ષ ઉત્કૃષ્ટ કંઈક અલ્પ બે પલ્યોપમ.
દેવીઓ કંઈક ઓછા ૧ પલ્યોપમ. આ પ્રમાણે સ્તનત સુધીના દેવોની આયુષ્યસ્થિત જાણવી. પૃથ્વીકાયકો માટે - પર્યાપ્ત, અપર્યાપ્ત, સૂયમપૃથ્વીકાય તથા બાદ૨ અપર્યાપ્તક પૃથ્વીકાયકો, જધન્ય અને ઉત્કૃષ્ટથી અત્તમુહૂર્તની આયુષ્ય મર્યાદ છે.
- બાદ૨ પર્યાપ્ત પૃથ્વીકાયિકો જઘન્યથી અન્તમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૨૨ હજાર વર્ષની સ્થિતિ વાળા છે.
અપકાયો, પર્યાપ્તક, અપર્યાપ્તક સૂક્ષ્મઅપૂકાયો અને બાદ૨ અપર્યાપ્તક અપૂકાયકોની જધન્ય અને ઉત્કૃષ્ટથી અન્તમુહૂર્ત આયુસ્થતિ છે. જયારે