________________
૩૩૩
૨૪ દંડકની પદ્ધતિએજીવોના આયુષ્યની ચર્ચા કરાય છે. તેમાં સૌ પ્રથમ નારકોની ચર્ચા છે જધન્ય એટલે છેલ્લામાં છેલ્લી અને ઉત્કૃષ્ટ એટલે વધારેમાં વધારે આયુષ્યની મર્યાદા કેટલી ? જેનાથી નાકાદિ ભાવોમાં ૨હેવાય, એટલે કે આયુષ્યકર્મના અનુભવની પરિણતિ થાય તેને સ્થિતિ કહેવામાં આવી છે. યદ્યપિ આયુષ્ય કર્મના બંધનથી નિર્જરાકાલ સુધીની સામાન્ય રૂપે કર્મશાસ્ત્રોમાં સ્થિતિ કહેવાઈ ગઈ છે, તો પણ આયુષ્યકર્મોનો પુગલોનો અનુભવ કરવો તે જીવત છે. શાસ્ત્રકારોને પણ દશ હજાર વર્ષ આદિની સ્થિતિનું પ્રતિપાદન કરવા માટે જ ઈષ્ટ છે. અન્યથા ન૨કર્ણાતમાં આવતાં પહેલાના ભવમાં, જેટલો કાલા જીવ રહે તો કંઈક વધારે દશ હજા૨ની મર્યાદા કહી હોત. પ૨જુ વધારે શબ્દનો પ્રયોગ કર્યા વિના દશ હજા૨ વર્ષ કહ્યાં છે માટે ન૨કગતિને પ્રાપ્ત થતાં જીવોના પ્રથમ સમયથી જ ના૨કાયુષ્યનો જે અનુભવાલ છે તેને સ્થિતિ જાણવી. મતલબ કે ગત નામ કર્મના કારણે ન૨કગતિમાં ઉત્પન થનાશેજીવ તેલમયથી જ આયુષ્ય કર્મનો અનુભવ કરે છે.
સાતે નરકભૂમિની આયુષ્ય સ્થિતિ.
સામાન્ય રૂપે દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટથી ૩૩, સાગરોપમની છે.
૨ત્નપ્રભાના નામની પ્રથમ નરકની જધન્ય સ્થિત