________________
૩૩૧
ન પામે. તેટલી કાલમર્યાદાને ઉદ્ધા૨પલ્યોપમ કહેવામાં આવે છે. તેવા દશ કરોડને દશ કરોડથી ગુણતા ઉદ્ધા૨સાગરોપમ કહેવાશે.
શિષ્ય પોતાના ગુરૂને પૂછે છે કે, આવી રીતના વ્યાવહા૨ક પલ્યોપમ સાગરોપમનું પ્રયોજન શું છે ? જવાબમાં કહેવાયું કે, આનું પ્રયોજન કંઈ પણ નથી. તો પછી તેનો ઉપન્યાસ નિરર્થક થયો કહેવાશે ? જવાબમાં જાણવાનું કે - બાદ૨ની પ્રરૂપણા વિના સૂક્ષ્મ પલ્યોપમ જાણી શકાય નહિ માટે ચૂમની જાણકારી સ૨ળ બને તે માટે વ્યાવહા૨ક કરી હોવાથી સાર્થક છે.
સૂમ ઉદ્ધરપલ્યોપમ...
વ્યાવહારિકમાં સહજ રૂપે વાલા2ો જે લીધા છે તેના તેવા લાગ્રના અસંખ્યય ટૂકડા કર્યા પછી તે ખાડામાં ભ૨વાના છે. તે ટૂકડાને વિશુદ્ધ ચક્ષુદર્શની જ જોઈ શકે છે. છતાં પણ તેનું પ્રમાણ બતલાવતા કહ્યું કે – તેનો અસંખ્યય ભાગ પણ સૂક્ષ્મ પનક (લીલકૂલ)ના શરીરની અવગાહના કરતાં પણ અસંખ્યયગુણ છે. તે લંબાઈ, ઉંડાઈ અને ચૌડાઈ વાળા ખાડામાં તે વાલા2ોના ખંડો ભ૨વા અને સમયે સમયે તેનો ઉદ્ધાર કરવો તે સૂક્ષ્મ ઉદ્ધા૨પલ્યોપમ કહેવાય છે. ૧૦ કોડાકોડી પલ્યોપમને એક સૂક્ષમ સાગરોપમ જાણવો, એનો માપ ૨૫ કોડાકોડી પલ્યોપમ = શા સાગરોપમ દ્વીપ,