________________
330
ઉદ્વા૨પલ્યોપમ એટલે ?
આ સૂક્ષ્મ તથા વ્યાવર્ણાક રૂપે આના બે ભેદ છે. તેમાં સૂક્ષ્મની વાત પછી કરીશું, પણ તેને સા૨ી ૨ીતે સમજવા માટે સૌ પ્રથમ વ્યાવર્ધારકની વાત ક૨વી ઠીક રહેશે. સંસા૨માં ઘણી વા૨ અનુભવાય છે કે, ચર્ચાપ આ વાતનું ખાસ પ્રયોજન નથી તો પણ તેને એટલા માટે સમજવાની જરૂ છે જેથી આવશ્યક અને પ્રયોજનવાળી વાતને સમજવામાં વા૨ લાગતી નથી. સાંવ્યવહારિક પ્રત્યક્ષ ગૃહ્યમાન હોવાથી યર્થાસ્થત બાળો અખંડિત અગ્રભાગો જ વ્યવહારોપયોગમાં આવતા હોવાથી વ્યાવહારિક કહેવાય છે. તે આ પ્રમાણે.
ધાન્ય માપવાના પલ્ય જેવું ગોલ, ઉત્સેધાગુલથી નિષ્પન્ન એક યોજન લંબાઈ, એક યોજન પળોહાઈ, અને એક યોજન ઉંડાઈ અને કંઈક ન્યૂન એક યોજનનો છઠ્ઠો ભાગ વધારે ત્રણ યોજન ર્પાધિવાળા ખાડામાં એક, બે, ત્રણથી લઈ સાત રાત સુધીના વાલાગ્રોને તે ખાડામાં ઠાંસી ઠાંસીને તેવી રીતે ભ૨વામાં આવે, જેમાં ગ્ન અને વાયુ પણ પ્રવેશી શકે હેિ. કોઈ જાતનો સડો લાગવા ન પામે. તેવી રીતે વાલાગ્રોથી ભરેલા ખાડામાંથી એક એક સમયે એક એક વાતાગ્રને બહા૨ કાઢતાં, જેટલા સમયે ખાડો સર્વથા ખાલી થાય એટલે કે, તેમાં એક પણ વાલાત્ર રહેવા