________________
0
દેવ ક૨તાં પણ સ્પષ્ટ છે કે તમારાશિવાય બીજો પુરૂષોત્તમ કોઈ નથી.
આ પ્રમાણે આ દેશમાં આધ્યાત્મિકના માર્ગનું નિર્માણ કરી મોક્ષ માર્ગના દ્વાર ખૂલા કર્યા અને નિર્વાણ પામ્યા.
ત્યાર પછી થોડા વર્ષોમાં ત્રીજે આશે પૂર્ણ થયો. ચોથો આશે બેઠો. જેમાં અંજતનાથ પ્રભુથી લઈ મહાવીરસ્વામી સુધીનો તેવીશ તીર્થંકશે થયાં.
સંસા૨ના માનવોની રસમયે રામયે જયારે પુણ્યકર્મતા ઘટતી જતી હોય ત્યારે, દેશને સંભાળવાની તાકાત ચક્રવર્તીમાં જ હોવા થી ઋષભદેવના પુત્ર ભરત ચક્રવર્તી આ ભારત દેશના સર્વપ્રથમ ચક્રવર્તી થયા. તીર્થંકશે, અને ચક્રવર્તીઓનો જન્મ. ૧૪ સ્વપ્ન સૂચિત હોવાથી તીર્થકરોથી ઉત૨તાં. પુણ્યકર્મી ચક્રવર્તઓ હોય છે. પૂર્વભવમાં શુદેવ (અરિહંત પરમાત્મા) સુગુરૂ (પંચમહાવ્રતધારી મુનિ ભગવંતો) તથા દયાધર્મથી પરિપૂર્ણ જૈનધર્મની અભૂતપૂર્વ આરાધનાના કારણે લાખો, કરોડો, અબજો, સંખ્યાત, અસંખ્યાત જીવોને અભયદાન દેવાના કા૨ણે ન કલ્પી શકાય તેટલું પુણ્ય ઉપાર્જન કરેલો હોવાથી, તથા પીડિતોની પીડા, દુ:ખીઓના દુ:ખ, દૂર કરવાના કારણે હજાશે, લાખો, કરોડો માનવો મનુષ્યાવતા૨માં કે દેવાવતા૨માં તે ચક્રવર્તીના મિત્રો પ૨મમત્રો બનેલા હોવાથી