________________
૩૨૪
કાલ પ્રમાણ:
જે પ્રદેશનષ્પા અને વિભાગનષ્પા રૂપે બે પ્રકારે છે. તેમાં એક સમય માટેની જ જેની સ્થિત હોય તે એક રામય રિસ્થતિવાળો. આ પ્રમાણે બે, ત્રણ, દશ યાવતું અસંખ્યાત સમયની સ્થિતિવાળા પરમાણુ અથવા સ્કન્ધ પ્રદેશનષ્પન્ન કહેવાય છે. વિભાગનષ્પન્ન કાલ પ્રમાણ આ પ્રમાણે છે.
શમય, આવલિકા, મુહર્ત, દિવસ, અહોરાત, પક્ષક્ષ (પખવાડિયું) માસ, સંવા૨, યુગ, પલ્યોપમ, સાગરોપમ, પુદ્ગલ પરાવર્તન ના જે ભાગો છે. તે જ પ્રદેશોછે. તેથી ઉત્પન્ન થતો, એકસમયની સ્થિતિવાળાથી લઈ અસંખ્યાત સુધી જાણવું. આનાથી આગળ પુદ્ગલોની એકરૂપમાં સ્થિતિ હોતી નથી. આવલકા આદિ જે કાલ પ્રમાણ છે તે વિભાગનષ્પા છે.
સમય એટલે શું ? . સૂક્ષ્માતિ સૂક્ષ્મ વસ્તુનો જ્ઞાતા જૈનશાશન હોવાથી, કાલની મર્યાદાને છેલ્લામાં છેલ્લી મર્યાદા સુધી લઈ જવા માંગે છે. તેમાં પણ સમય કોને કહેવાય ? તે વાત સૂત્રકાર પોતે જ ફ૨માવે છે. કેવળ વ્યવહાર અથવા ચામડાની આંખવાળા પંડિતો એક મિનિટને કે એક સેકંડને પણ સમયના નામે ઓળખાવે છે. પ૨સ્તુ જૈનશાશન પ્રમાણે