________________
૩૬
છેદાયો તેને જ સમય માની લઈએ. ભગવતે કહ્યું કે, એક રેશામાં પણ અનન્ત પો ૨હેલા જોવાય છે. માટે ઉપરનો પક્સ જે સૂક્ષ્મ હોય છે તે ન છેદાય ત્યાં સુધી નીચેનો પક્સ છેદાતો નથી, માટે તેનાથી પણ શમય સૂક્ષમત૨ છે. તેથી શૌથી ઉપરનો પદ્મનો જે છેદનકાલ છે તેના કરતાં પણ
'एत्तोविणं, सुहुमतराए समये'
આ સમયનો વિભાગ થઈ શકતો નથી. એટલે કે શમય છેલ્લામાં છેલ્લો નિરંશકાલ છે. જેને અદ્ધા કહેવાય છે.
કોષ્ટક આવા અસંખ્ય સમય સંખ્યાત આવલકા સંખ્યાત આવલિકા
- ૧ આવલિકા. – ૧ ઉચ્છવાશ. - ૧ નિશ્વાસ.
જે વૃદ્ધ, શેગી ન હોય અને યુવાન હોય તેનો શ્વાસોશ્વાસ, ૧ પ્રાણ.
૭ પ્રાણ ૭ સ્ટોક ૭૭ લવ
– ૧ સ્તોક, – ૧ લવ. - ૧ મુહૂર્ત.