________________
૩૨૫
ખે રાય કહી શકાતો નથી. માટે અત્યન્ત વિસ્તૃત અને વિશદ ચર્ચાથી સમય શું હોઈ શકે ? તેની સમજણ ઉદાહ૨ણના માધ્યમથી આ પ્રમાણે આવે છે.
હૃષ્ટ-પુષ્ટ, સત્યુગમાં જન્મેલો, નિરોગ, સ્થિર હાથવાળો, બાહુની તાકાતવાળો, રોજ વ્યાયામ કરનાશે, અત્યન્ત દઢ શરીરવાળો, પોતાના કાર્યમાં સાવધાન, કાપડને ફાડવાની આવડત વાળો, વિચારપૂર્વક કામ ક૨નાશે, મેધાવી, નિપુણ, ચતુ૨, યુવાન દ૨જીના છોકરાના હાથમાં એક સાડી આપીએ અને આંખના પલકારે જ એક હાથ જેટલી સાડીને ફાડી નાખે. તો, શું હે ભગવંત ! આને એક સમય કહેવાંશે ? અર્થાત્ એક જ સમયમાં તેણે શાડી ફાડી નાખી એમ કહેવામાં વાંધો શું છે ? જવાબમાં ભગવંતે કહ્યું, 'હે ગૌતમ ! આખી દુનિયાની નજ૨ સામે ભલે તે દ૨જીના છોકરાએ એક જ ઝપાટામાં સાડી હાડી, પણ તેના ઉપ૨ના એક દોશને હાડ્યા વિના તેના નીચેના ઘેરા શી રીતે હાડશે ? માટે ઉપ૨ના દોરાને ફાટવાનો સમય જુદો અને નીચેનો કાલ જૂદો શ્રમજવો. ત્યારે શું જે સમય ઉપરનો દેશે તૂટટ્યો તેને જ સમય માની લેવાનું ? જવાબમાં ભગવંતે ફરમાવ્યું કે, 'હે ગૌતમ ! તેને પણ સમય ન કહેવાય. કેમ કે ઉપ૨ના એક દોરામાં પણ સંખ્યાત સંખ્યાના તંતુઓ ગોઠવાયેલા છે. તેમાં ઉપ૨નો રેસો છેદાય નહિ ત્યાં સુધી નીચેનો રેસો શી રીતે છેદાશે ? ત્યારે શું ઉપરલો રેસો