________________
૩૧૨
સમુદ્રના અને મોટી નદીઓના પ્રવાહને પણ બદલી
નાખવાની ક્ષમતા આ ૨ામાં છે. (૪) ચર્મરત્ન :- બે હાથ પ્રમાણ આ રત્ન જરૂર પડે
ત્યારે ચક્રવર્તીના સ્પર્શથી બાર યોજન લાંબુ થાય ફળાદેશમાં સવારે ધાન્ય વાવ્યું હોય તો સાંજે ખાવા
લાયક બની જાય છે. (૫) ખગરત્ન :- બત્રીસ આંગળના આ ૨ન વડે ચક્રવર્તી
સદૈવ અજેય રહેવા પામે છે. (૬) કાકણીરત્ન :- ચાર આંગળનું આ ઉત્ન વૈતાઢય
પર્વતની અને ગુફામાં બન્ને બાજુ પ્રકાશ આપે છે. (૭) મણિરત્ન :- ચાર આંગળ લાંબુ અને બે આંગળ પહોળું
હોય છે. તેને છત્રરત્નના તંબ ઉપર બાંધવાથી બાર યોજન સુધી પ્રકાશ થાય છે. તથા હાથે કે માથે બાંધ્યું હોય તો સર્વ વ્યાધિઓનો નાશ કરે છે. આ વાતે
૨ત્નો એકેન્દ્રિય જાતિના છે. (૮) પુરોહિત૨ત્ન :- શાંતકર્મ કરનારા છે. (૯/૧૦) અશ્વ અને ગજ ૨ા :- મહા પ્રરાક્રમી હોય છે. (૧૧) શેનાનીરત્ન - ચક્રવર્તીની સહાયતા વિના પણ
ગંગા અને રિવધુના ઉપ૨ નીચેના મળી ચા૨ ખંડ જીતે છે.