________________
૩૨૧
હર સમયે દેવો તેમની સેવામાં ઉર્પાસ્થત જ હોય છે. તેમની પાસેના ૧૪ ૨ત્નો પણ હજારો દેવોથી ષ્ઠિત હોવાના કા૨ણે ૨ાજય વ્યવસ્થામાં ક્યાં ય ગડબડ કેવિશેધ આવતો નથી. ૫૨ક યોજન ૬ કળા (૧ યોજનના ૧૯ ભાગ પૈકી છ ભાગ) પ્રમાણ ભરત ક્ષેત્રને પૂર્વ [શ્ચમમાંસ્થિત વૈતાઢ્ય પર્વત બે વિભાગમાં વિયોજિત કરે છે. છતાં પણ ચક્રવર્તીઓ પોતાના ૨ત્નોના કા૨ણે તે પર્વતની મહાભયંક૨ ર્તામેચા ગુફામાંથી પહેલી પા૨ જઈને પણ ત્યાંના ખંડોને જીતી લે છે. આ પ્રમાણે છ ખંડના પૂર્ણ ભોક્તા ચક્રવર્તી હોય છે. તેમની પાસે સ્થિત દેવ ષ્ઠિત ૨ત્નો કેટલા પ્રભાવશાળી હોય છે તેનું વર્ણન પણ જાણી લઈએ... (૧) ચક્ર૨ન :- ધનુષ પ્રમાણયુક્ત આ ચક્ર શત્રુના મસ્તકને છેદે છે એટલે કે સર્વથા અજેય હોય છે. (૨) છત્રરત્ન :- ધનુષ પ્રમાણયુક્ત આ રત્ન ચક્રવર્તીના હાથનો ૨૫ર્શ થતાં જ બા૨ યોજન વિસ્તૃત થાય છે.
(૩) દંડ૨ત્ન :- ધનુષ પ્રમાણ આ ૨ત્ન ખાડા ટેકરાવાળી વિષમ ભૂમિને એક સ૨ખી કરે છે અને જરૂ૨ પડે ત્યારે હજા૨ યોજન ભૂમિ ખોદે છે. છ ખંડ સાધવા માટે આ દંડ ૨ત્નથી સંસારની ભૌગોર્ગોલક સ્થિતિ એક સમાન રહેતી નથી. માટે આવશ્યકતાનુસારે