________________
3१८
કરી, જેની ભવિતવ્યતા પ૨પક્વ થઈ હતી તેમને સંયમ માર્ગ અપનાવ્યો અને લાખો કરોડો જીવોને મોક્ષ માર્ગ બતાવ્યો. ઈત્યાદિ કારણોને લઈ પ્રભુને સ્તવતા કહ્યું કે દેવો, દેવેન્દ્રોથી અર્ચિત હે પ્રભો ! તમે જ સંસારને શમ્યમ્ બુદ્ધિનો બોધ કરાવેલો હોવાથી તમારા સિવાય બીજો કોઈ બુદ્ધદેવ છે જ નહિ. કેમ કે આહા૨ દાન, પાણીદાન, ઔષધદાન, સુવર્ષ કે ગાયદાનો દાવો કરતાં પણ મોહકર્મી આત્માઓને શબુદ્ધનું દાન જ સર્વશ્રેષ્ઠ દાન છે.
ત્રણે ભુવનના માનવામાનને આધ્યાત્મિક શાંત દેવાવાળા હોવાથી તમારા સિવાય બીજે શંકર મહાદેવ છે જ નહિ સંતતિ શર’ ભૌતિકવાદપુત્રવાદ, સ્ત્રીવાદ, આદિના આશીર્વાદ દેવા વાળા ઘણા છે. પણ માનવને મિથ્યાત્વના અંધકા૨માંથી સમ્યકત્વના પ્રકાશમાં પાપકર્મોના સેવનથી મૃત્યુના મુખમાં જતાં જીવોને અહિંસાદ અમૃત તત્ત્વોનું પ્રકાશ આપીને જીવોને સુખશાંતિ અને સમાધનો માર્ગ બતાવનાર હોવાથી વસ્તુત: તમે જ શંકર છો અને સંસારની માયા સ્વરૂપ શૃંખલામાં બંધાયેલા ફસાયેલા માનવોને મોક્ષમાર્ગ બતાવના૨ તમારા શિવાય બીજો બ્રહમા કયો ? અર્થાત્ તમે જ બ્રહ્યા છો.
સમવસરણમાં ચતુર્મુખે દેશના આપેલી હોવાથી તમે જ ચતુર્મુખવાળા બ્રહ્માજી છો. માટે ત્રણે લોકના માનવ તથા