________________
૩૧૮
પુત્રીઓની લગ્નસંસ્થામાં આમૂલચૂલ રિવર્તન ક૨વામાં આવતાં. લગ્નસંસ્થાને ૫૨૫૨ એટલે મા૨ી પુત્રી તમને, તમારી પુત્રી ત્રીજાને, ત્રીજાની પુત્રી ચોથાને...આપવાનું થતાં, સગાસ્નેહી વધતાં ગયા. લેવડદેવડની પણ કલ્પના થતાં યુગ્ગલયાઓમાંથી યૌગ્ગલક વ્યવસ્થાના બદલે માનવકર્મની વ્યવસ્થા સાથે માનવસમાજ હોંશે હોંશે વધતો ગયો. ઋષભદેવ જે તીર્થંક૨ રૂપે અવતર્યા હતાં, ત્રણજ્ઞાનથી યુક્ત હતાં, મોક્ષગામી જીવ હતાં તો પણ માનવસમાજનું કલ્યાણ તેમના જીવનની કળાઓ, શિક્ષણો આદિ આપવામાં પણ માનવસમાજનું કલ્યાણ સમજી તીર્થંકર હોવા છતાં પણ ઋષભદેવે ‘વાહિયાવતિ પ્રજાના હિતને માટે ર્નાપત, કુંભા૨, સુથા૨, લુહા૨, ધોબી આદિની કળાઓનું શિક્ષણ ઋષભદેવે આપ્યું છે. અવર્રાર્પણી કાળ હોવાથી એટલે પડતો કાળ હોવાથી જયાં લેવડ દેવડ હોય છે ત્યાં ધૈર, વિરોધ, લડાઈ, ઝઘડા ઉદ્ભવે છે, વધે છે, વધારાય છે અને મા૨ફાટ પણ થઈ જાય છે અને તેના કારણે દંડીતિ પણ કડક બનાવવી પડે છે. આ પ્રમાણે માનવ સમાજને ધર્માર્મક, વ્યાવહારિક, વ્યાપારિક અને કૌર્ડામ્બક ષ્ટિએ સદ્દ૨ કર્યા પછી અને પોતાના આયુષ્યમાંથી એક લાખ પૂર્વ બાકી ૨હ્યાં ત્યારે, સંસા૨ની માયાનો ત્યાગ કરી ઋષભદેવે નિગ્રન્થ ધર્મનો સ્વીકા૨ કર્યો એટલે દીક્ષાનો માર્ગ સ્વીકાર્યો અને જગત જીવો ઉ૫૨ સર્વથા દ્વિતીય ઉપકાર