________________
20
પ્રથમ ભેદ છે તે પૂર્ણ થયો.
(૨) ક્ષેત્રપ્રમાણ.
જેનાથી ક્ષેત્ર મપાય તે ક્ષેત્રપ્રમાણ છે. જે પ્રદેશ નિષ્પા અને વિભાગ નિષ્ણારૂપે બે ભેદે છે.
એક પ્રદેશાવગાઢ, બે પ્રદેશાવગાઢ, ત્રણ પ્રદેશાવગાઢ, યાવત્ સંખ્યાત, અસંખ્યાત પ્રદેશાવગાઢ ક્ષેત્ર પ્રમાણ જાણવો.
વિભાગ નિષ્પન, ભંગ, વિકલ્પ, પ્રકાશદ, વિભાગના માનાર્થ છે. તે અંગુલ, વિતસ્ત (વંત) ૨ત્ની, કુક્ષિ, ધનુષ, ગાઉ અદથી મપાય છે.
પ્રદેશ નિષ્પનમાં પ્રદેશો વડે ક્ષેત્ર જાણવામાં આવે છે અને અંગુલદથી વિભાગનિષ્પન્નતા જાણવી. અંગુલના આમાંગુલ, ઉધાંગુલ અને પ્રમાણાંગુલ રૂપે ત્રણ ભેદ જાણવા.
આમાંગુલ, પોતપોતાના સમયમાં જન્મેલા ભ૨ત, શગશદ ચક્રવર્તઓની પોતાની, જે અંગુલ હોય તે આમાંગુલ છે. શાાંશ કે પોત પોતાના કાલવર્તી માણસોના અંગુલ જ આત્માગુલ છે. ૧૨ અંગુલ – ૧ મુખ. આવા નવ મુખ એટલે જે રામયે જે માણસ હોય તે પોતાના ૧૦૮, અંગુલ પ્રમાણ તે જ આત્માગુલ છે. આ પ્રમાણયુક્ત માણસ