________________
303
પડે તે ઉત્ત૨વૈક્રિય કહેવાય છે.
ઉત્પન્ન થતાં ના૨ક જીવોની અવગાહના, અંગુલના અસંખ્યેય ભાગ જેટલી અને ઉત્કૃષ્ટથી પાંચસો ધનુષ્ય જેટલી જાણવી. તે સાતમી નકના જીવોની અપેક્ષાએ જાણવી.
ઉત્ત૨વૈક્રિય માટે જધન્યથી અંગુલના સંખ્યાતમાં ભાગે કેમ કે તેવા પ્રકા૨ના પ્રયત્નનાં અભાવ હોવાથી અસંખ્યાતમો ભાગ કરી શકતા નથી. ઉત્કૃષ્ટથી એક હજાર ધનુષ જાણવી.
સામાન્ય રીતે વાત કરી હવે વિશેષ પ્રકારે વાત કહેવામાં આવે છે. કેવળ ઉત્કૃષ્ટઅવગાહનામાં બધી ન૨કમિઓમાં પોતપોતાના ચ૨મપ્રસ્ત૨માં જાણવી. તથા ભવધા૨ણીય ક૨તાં ઉત્ત૨વૈક્રિય શ૨ી૨ની ઉત્કૃષ્ટ અવગાહના દ્વિગૃણત એટલી બેવડી જાણવી.
૨ત્નપ્રભા જઘન્યથી ભવધા૨ણીય અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ
ઉત્કૃષ્ટથી સાત ધનુષ, ત્રણ ત્નિ, (ત્રણ હાથ), છ અંગુલ.
ઉ. વૈક્રિય - જધન્યથી અંગુલનો સંખ્યાતમો ભાગ. ઉતકૃષ્ટથી ૧૫ ધનુષ, ૨ રત્ન અને ૧૨ અંગુલ. શર્કાપ્રભા ભવધા૨ણીય જધન્યથી અંગુલનો
-