________________
300
વર્ણન કદાચ જોવા મળે પણ જૈનાગમ જેટલું નહીં જ.
કેવળ જ્ઞાનિઓની નજરમાં રાંસા૨વર્તી અનન્તાના જીવ શશિ હોવાથી. તેમના શરીરની ઉચ્ચાઈ જ ધન્યથી અને ઉત્કૃષ્ટથી કેટલી ? જધન્ય એટલે છેલ્લામાં છેલ્લી અને ઉત્કૃષ્ટ એટલે વધારેમાં વધારે કેટલી ? કર્મો સૌ જીવોના જૂદા જૂદા હોવાથી. તેમના શરી૨, ઉચ્ચાઈ, રૂપરંગ તેમજ જન્મ મરણ પણ એક સામાન નથી હોતા. માટે ના૨કોની શરીર અવગાહના ભવધા૨ણીય અને ઉત્તર વૈક્રિય રૂપે બે પ્રકારે છે. જે ભવધા૨ણીય છે. તે જધન્યથી અંગુલના અસંખ્યા તમે ભાગે છે અને ઉત્કૃષ્ટથી પાંચસો ધનુષ્ય પ્રમાણ છે. તથા ઉત્તર વૈક્રિય નારકોની જધન્ય અવગાહના અંગુલના સંખ્યા તમે ભાગે અને ઉત્કૃષ્ટથી એક હજાર ધનુષ્ય પ્રમાણ છે.
નોંધ જેની અંદર છવો રહે છે તે ના૨ક શરીર અથવા નરક ગતિમાં ૨હેવા વાળા જીવોનું શરીર જેટલા શરીરમાં અવગાઢ છે તેને અવગાહના કહેવાય છે. જે ઉલ્યાઘાંગુલથી નરક જીવોની અવગાહના મપાય છે. તે કેટલી મોટી હોઈ શકે છે. ? કેમકે આપશ્રીમાનો એ તથા બીજા તીર્થક૨ દેવોએ, દેવ – મનુષ્યોની પરિષદામાં તેનું વર્ણન કર્યું છે. ગૌતમ સ્વામીના પ્રશ્નના જવાબમાં ભગવંતે ફરમાવ્યું કે હે ગૌતમ! મૂળ શરીર એટલે જેટલા પ્રમાણના શરીરમાં તેઓ ઉત્પન્ન થાય તેને ભવધા૨ણીય કહે છે. અને પાપ