________________
૩૧૦
વિષયવાસનાવશ બનીને વ્યાપારમાં, વ્યવહારમાં, અસંખ્ય જીવોની હત્યા કરાવનારા, કપડા બનાવવાની મિલો, મશીનો, તેજાબ તથા કોલસાના વ્યાપાશે, કપાઈઓની સાથે વ્યાજના લોભમાં લેવડ-દેવડ કરનારા, વેશ્યાઓ સાથે ધી૨ધા૨ના વ્યાપા૨ ક૨ના૨ા, જંગલોમાં આગ લગાડનારા, જીવતાં ઢોશેના મર્યા પછી તેના ચામડાના વ્યાપારા ક૨નાશ. આદિ ૧૫ કર્માદાનના વ્યાપા૨માં ગળાડુબ ૨હેનારા. માનવોનેતિર્યંચ પંચેન્દ્રિયના અવતારમાં જન્મ લેવો અનિવાર્ય છે. જ્યાં ભક્ષ્ય અને ભક્ષક બની જીવન પૂર્ણ કરવાનું છે. હજા૨ યોજનના શરીરવાળા માછલાઓ બીજા માછલાઓ સાથે રણમેદાને ચઢી લોહી લુહાણ થતાં હશે ત્યારે તેમની વેદનાનો અદાજ લગાવીએ તો કંપારી આવ્યા વિના રહેવાની નથી. માછલાઓ પ્રાય: કરી સાતમી ન૨ક સુધી પણ જઈ શકે છે. તદુલમણ્યનું ઉદાહ૨ણ આપણી જીભ પ૨ જ ૨મે છે.
સ્થળચર પંચેન્દ્રિય તિર્યંચો પણ.
ચઉપગા ગાય આદિ પગે ચાલનારા ઉ૨: પરેશાર્પ, શાપ આદ છાતીથી ચાલનારા ભુજ પ૨સર્પ નોળીયા, ખીસકોલી ઔદ હાથથી ચાલનારા.
આમાંથી ચા૨પગા સ્થલચર પંચેન્દ્રિય માટે પ્રશ્ન છે. જધન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ ઉત્કૃષ્ટથી