________________
૩૮
ક૨વાના હતાં ત્યારે જ તો આર્ય સમાજના અધિનાયક દયાનન્દ શ૨સ્વતી કહે છે કે જૈનોના ઘ૨માં જૂત્રણ ગાઉમની હોય તો જૈનોનું માથું કેટલા ગાઉનું ? જવાબમાં જાણવાનું કે સાધુવેષ, બહાચારીપણુ કે વિદ્વત્તા આંદમાં કેવળ ચર્મચક્ષુપણુ પણ હોઈ શકે છે અને તેના કારણે ઘણી વાતો સમજવામાં ન આવે અને કેવળજ્ઞાનીનું શાશન હૃદયંગમ ન થાય તે સ્પષ્ટ વાત છે.
ચાર ઈન્દ્રયજીવોની અવગાહના ઉત્કૃષ્ટતાથી ચાર ગાઉની છે તે અઢી દ્વીપની બહા૨થનારા ભ્રમ૨ આંદજીવોની અપેક્ષાએ જાણવી.
આ પ્રમાણે ના૨ક, અસુ૨કુમા૨, પૃથ્વીકાય અને વિકલૅન્દ્રિય જીવોની ચર્ચા કર્યા પછી પંચેન્દ્રિય તિર્યંચો માટે ના પ્રશ્નો છે અને ઉત્તશે છે. જે સામાન્ય રૂપે ઉત્કૃષ્ટતાથી હજાર યોજન અને જધન્યથી અંગુલનો અાંખ્યય ભાગ સામાન્યથી સમજી લેવાનું છે. આ કારણે ઉત્કૃષ્ટથી અવગાહનાની વાત કરીશું.
જલચર, સ્થલચ૨ અને ખેચ૨ આ ત્રણ ભેદ પંચેન્દ્રિય તિર્યંચના છે. તેમાં મગ૨મચ્છ, માછલા, કાચબા આદ જીવો જલચર કહેવાય છે. ગાય ભેંશ, હાથી, બકાદ જમીન પર ચાલનારા હોવાથી સ્થળચર કહેવાય છે અને કબૂત૨, ગીધ, ચકલા, મોર આદિ છવો આકાશમાં ઉડનારા