________________
૩૦૧
કર્માંન, વઅઝેર, તથા મા૨ફાટ આદિના ઋણાનુબંધશેને ભોગવવામાં ના૨કોને તથા પુણ્ય કર્મોને ભોગવવાને માટે, રિહંત પ૨માત્માના સમવસ૨ણમાં જવા માટે.
અથવા તીર્થંક૨ દેવોની વૈયાવચ્ચમાં ૨હેવા માટે અથવા કેવળજ્ઞાનનો મહોત્સવ ક૨વા માટે, દેવોને વૈક્રિયર્લાબ્ધ દ્વારા શરીર બનાવવું પડે છે, તે ઉત્ત૨ વૈક્રિય કહેવાય છે. આ કારણે જ બન્ને પ્રકારે તેમની વ્યાખ્યા ક૨વાની હોય છે.
સંસા૨માં જીવમાત્રના પાપકર્માંની કે પુણ્યકર્મોની રેખા એક સમાન હોઈ શકે જ નહીં. આ વાત કેવળ તીર્થંકર ૫૨માત્માઓને છોડી બીજાઓને માટે સર્વથા અગમ્ય
રહી છે.
શ૨ી૨ની અવગાહનાના પ્રશ્નમાં તેના બે ભેદોની વાત તો અપ્રસ્તુત છે. એમ હે ગૌતમ ! તું માનીશ નહીં કા૨ણ કે પ્રસ્તુત ચર્ચાથી વિપરીત વાતની પણ ચર્ચા ક૨વાથી એટલે કે શરી૨ની અવગાહનાના પ્રશ્નમાં ભેદની પણ ચર્ચા ક૨વામાં વાંધો નથી.
ન૨કર્ગત આર્શાદમાં ૨હેવા વાળા જીવોનો શરી૨ પર્યાય તેમના આયુષ્યકર્મની તેમ સર્યાપ્ત સુધી સમજવાનો છે. માટે તેને ભવધા૨ણીય કહેવાય છે અને તેને ગ્રહણ કર્યા પછી અમુક કાર્યને લઈ બીજું શ૨ી૨ ધા૨ણ ક૨વું