________________
* ૨૯
૪ ગાઉ
૧ યોજન
આગળ ચાલતા વાયુથી પ્રેરિત ને ફેણ કહે છે. ચાલતા ૨થથી ૨થરેણુ જાણવો દેવકકુરુ ઉત્ત૨ કુરૂ, હરિવર્ષ ૨મ્યફ આંદમાં રહેનારા માનવોના ઉત્ત૨ ઉત્ત૨માં બાલાનની સ્થઊળતા જાણવી તેમજ અનુભાવ હીનતા પણ જાણવી. આ ઉન્મેઘાંગુલનું પ્રયોજન ચારે ગતના જીવોના શરી૨ને માપવાનું છે.
જૈન શાસન સર્વગ્રાહ્ય એટલા માટે છષ કે. તેના પ્રરૂપક કેવળજ્ઞાનના માલિક છે. અને જે કેવળજ્ઞાની છે. તેમનાં સર્વઘાતી કર્મો જે આત્માની અનન્ત શકતઓને દબાવી દેનારા છે. તે કર્મોનો શમૂળ નાશ થવાથી, અઘાત કમેન છોડીને બીજો એકેય કર્માણ હવે સત્તામાં રહ્યો નથી; માટે જ સંસા૨ના દશ્ય પદાર્થો અને છઘરસ્થોને માટે અદશ્ય તત્વોને પોતાના કેવળ દર્શન વડે જોઈ સંબંધિત હોવાથી આત્માની શાંતિના અવશેધક બનતા નથી. માટે સર્વથા અંકિચિત્ક૨ છે. આ કારણે જ નરક ગતિ કે દેવ ગતનું વર્ણન તેમનું શરી૨ શરી૨ની ઊંચાઈ તેનો વર્ણ (રૂમમરંગ) આયુષ્ય, સુખ દુ:ખ ઉપરાંત તેમના રહેઠાણોની તલસ્પર્શી સ્પષ્ટતા જેટલી જૈનાગમોમાં છે. તેનાથી ઘણી ઓછી પણ જાણકારી બીજા શાસ્ત્રોમાં નથી. કેવળ કા૨કમાં ના૨કોકે દેવલોકોમાં દેવો છે. અને થોડું વધારે તેમના સુખ દુ:ખોનું