________________
૨૯૧
શ્રેષ્ઠ કહેવાય છે.
એક મોટી પાણીની ભરેલી જળકુંડીનું નામ દ્રોણી છે. તેમાં પુરૂષ પ્રવેશ કરે અને દ્રોણ પ્રમાણ જળ બહાર નીકળે તો તે પુરૂષમાનયુક્ત કહેવાય છે. અથવા દ્રોણ પ્રમાણ જળ ઉપર આવી જાય તે પુરૂષમાનયુક્ત છે. ત્રાજવામાં બેસાડયા પછી જેનું અર્ધભા૨ પ્રમાણ થાય તે ઉન્માન પ્રમાણ માનવ છે. સારાંશ કે જે માનવ, માન, ઉન્માન પ્રમાણયુકત હોય, શંખ-૨સ્વસ્તક, છત્ર, કમળાદ. લક્ષણ યુક્ત હોય તથા ઉગ્રાદિકુલોમાં જન્મેલ હોય તે ઉત્તમ પુરૂષ છે, જે પોતાના અંગુલથી ૧૦૮ અંગુલ પ્રમાણ ઊંચા હોય તે ઊત્તમ, ૧૦૪ અંગુલ પ્રમાણ મધ્યમ અને ૬ અંગુલ પ્રમાણ અધમ માનવ હોય છે. ઉત્તમ પુરૂષો ધીર, વીર, ગંભીર, સારા લક્ષણોથી યુકત અને મધુર ધ્વનવાળો હોય છે. ૬ અંગુલ – ૧ પાદ, ૨ પાદ – ૧
વિસ્ત, ૨ વિતત – ૧ , ૨ « – ૧ કુક્ષિ, ૨ કુક્ષિ – ૧ દંડ, ૨૦૦૦ ધનુષ – ૧ ગભૂત. ૪ ગભૂત – ૧ યોજન.
આત્માગુલનું પ્રયોજન ફ૨વાવતાં સૂત્રકાર કહે છે કે આ અંગુલથી નીચે પ્રમાણે લખેલા સ્થાનોને માપવાના છે. જેમકે અવટ એટલે કુપ, તડાગ – ખોદાયેલ તલાબ, વાપ્ય ચા૨ ખુણાની વાવડી, પુષ્કરિણી ગોળ વાવડી રા૨૨૨,