________________
૨૯૩
પરમાણુ, સુક્ષ્મ અને વ્યાવહા૨ક રૂપે બે ભેદે છે. સૂક્ષ્મ પરમાણુ કારણ રૂપ છે. નિત્ય છે અને એક રૂપ છે. એટલે કે તે કારણ છે કાર્ય નથી. માટે આવ્યવહારિક હોવાથી તેની ચર્ચા કરવાની નથી. પ૨સ્તુ અનન્ત સૂક્ષ્મ પ૨માણુ પુદ્ગલોમાં દ્ધિપ્રદેશિક સમુદાયો મળે છે તે વ્યાવહારેક પુદ્ગલ રૂપે બનવા પામે છે. તેમાં અનન્ત પ૨માણુઓ છતાં પણ હજી સુધી તેમાં સ્થૂલતા આવી ન હોવાથી તે વ્યવહાર પરમાણુ છે. યદ્યપિ નિશ્ચયથી સ્કન્ધ જ છે. પણ સૂક્ષ્મતા ને લઈ તેને વ્યવહારિક પુગલ માનવામાં આવ્યો છે. જે ચક્ષુગોચ૨ નથી.
સ્થૂળતાને પામેલો માટે ચક્ષુગોચ૨થતો સ્કન્ધ છેડાય છે ભેદાય છે. તેવી રીતે અનન્ત પ૨માણુઓનો બનેલો વ્યવહા૨ પ૨માણુ શું. તલવા૨ કે છરાની ધા૨ પ૨ અવગાહત થાય છે. પણ તે ધા૨થી તે છેદા, ભેટાતું નથી. તેવી રીતે અનેકાયની વચ્ચે જવા છતાં બળતો નથી. મહામેઘથી પણ ભિજાતું નથી. નદીના પ્રતિકુળ સ્રોતમાં પણ તેને વાંધો આવતો નથી.
પાંચ મેઘોનું સ્વરૂપ આ પ્રમાણે છે.
અવસર્પિણી કાલના પાંચમાં આશના અંતમાં બાદ૨ અનેકાયનો લોપ થતાં, માનવ સૃષ્ટિની અત્યન્ત દયનીય દા થશે. વધારામાં ખારાપાણીનો વર્ષાદ, સૂર્યની ભયંકતમ ગરમી પાણીનો અભાવ થતા. પૃથ્વી પણ સૂકી નિશ