________________
૨૨
સ્વયંભુત જળાશય, સ૨૨કિત તલાબોની પંક્તિ આરામ માધવી લતા (જેમાં દંપતી ૨મણ કરે છે) ઉદ્યાન જ્યાં ઘણા વૃક્ષો અને લતાઓ હોય. કાનન પુરુષસ્ત્રીઓને અથવા કેવળ પુરુષોને યા કેવળ સ્ત્રીઓને માટે ભિોગ્ય સ્થાન, અટવી ચારે ત૨ફ પર્વતોની માળા હોય. સભ્ય પુરુષો જ્યાં બેસીને પુસ્તક વાંચર્નાદ કરે તે સભા. રિખા, પ્રતોલી, પ્રાસાદ, શ૨ણ (ઘાસના બનેલા મકાનો) લયન (પર્વતમાં કોતરેલા મકાન, ત્રિપથ, ચતુર્થ, મહાપથ, યાન૨થ આદિ જેનાથી મપાય તે આત્માંગુલ છે. આના ત્રણ ભેદ સૂયંગુલ, પ્રતરાંગુલ અને ધનાંગુલ રૂપે છે. સૂચ્યાંગુલને સૂચ્યાગુલથી ગુણવી તે પ્રતરાંગુલ અને તેને ફરીથી સૂચ્યાંગુલથી ગણવી તે ધનાંગુલ છે. સૌ થી અલ્પ સૂયંગુલ તેના અસંખ્યાત ગુણા પ્રત૨ાંગુલ અને તેનાથી પણ અસંખ્યા ગુણા ધનાંગુલ છે.
(૨) ઉત્સેઘાંગુલ – અનેકવિધ છે. તે આ પ્રમાણે ૫૨માણુ, ત્રસ, રેણુ, ૨થરેણુ, બાળગ્ન, લિક્ષા, જૂ, જવ, ક્રમપૂર્વક ૮-૮ ગુણાવધારે જાણવા આ ક્રમે અભિર્વાર્ધત થયું. તે ઉત્સેઘ છે. આનાથી જે અંગુલ થશે તેને ઉત્સેઘા ગુલ સમજવું જેનું પ્રયોજન ના૨ક દેવ મનુષ્ય અને તિર્યંચ જીવોના શ૨ી૨ની અવગાહના માપવાની છે. જે અનન્ત પુદ્ગલોના સમુદાયથી થાય છે.
૫૨માણુની વાત કરતાં સૂત્રકારે કહે છે કે- તે
=