________________
૨૯૫
અને વૃદ્ધિ પામશે. સદૈવ પરિવર્તન શીલ સંસા૨નો ક્રમ હમેશા અપરિવર્તનીય હોય છે, હાનવૃદ્ધિ, દુઃખ સુખ જોગ-શોક, આદિ વ્યાધી અને ઉપાધિ જીવ માત્રના કર્મને આધીન છે. પુણ્યકર્મોના પ્રાચર્ય અને પાપકર્માના પ્રાચર્યની ગતિ બદલાતી રહે છે. ૪૨,હજાર વર્ષ સુધી બાદ૨ આંનેના અભાવે માનવોની દશા માંસાહારી જેવી ૨હેશે. તેથી ફરીને આદયુગમાં માનવો માંસાહારી હતા માટે માંસાહાર અનાદનો છે. તેવી રીતે કલ્પનાતો વિચારમૂઢ પડતો મહાપંડિતો શિવાય બીજો કોણ કરે ?
‘રિવર્તિાિ સંસારે...' નો અર્થ એટલો જ છે કે, કોઈ કાળે પણ સંસા૨નો નાશ નથી પણ તેમાં પૌદ્ગલિક ફેરફાર થવાના કારણે આજનો સંસાર શોવર્ષે હજાર વર્ષે
ત્યગુમાં, દ્વાપરયુગમાં, ત્રેતાયુગમાં અને કલિયુગમાં જૂદા જૂઘ રૂપો ધારણ કે તે સ્વાભાવિક છે.
સારાંશ કે ૩૩, કરોડ દેવોની જગદમ્બાઓની, કે શિવશંકર મહાદેવની પણ તાકા નથી કે રાંસા૨નો નાશ કરે ! અથવા કોઈની તાકાત નથી કે સંસા૨ને ઉત્પન્ન કરે. આ વાત કેવળજ્ઞાનથી પ્રરૂપિત જૈનશાસનની છે. માટે સંસા૨ની આદ નથી જ તેમ અન્ત પણ નથી જ કેવળ શુભાશુભ કર્મોના ઉદયકાળે ફેરફાર થતો રહે છે. તે
વ્યાવહારિક પુગલ જે સૂક્ષ્માકારે છે. તેને હાન