________________
૨૬
પહોંચાડવા માટે અગ્નિદેવ, વાયુદેવ, બહાદેવ આદિ પણ સમર્થ નથી. આ બધી વાતો ને કથનારા કેવળ ભગવંતો છે.
સિદ્ધાવસ્થામાં તેઓ કોઈને પણ ઉપદેશ આપી શક્તા નથી. માટે શયોગી તીર્થંકર પરમાત્મા જ પોતાના કેવળજ્ઞાન વડે સંસા૨ના સ્વરૂપને જોઈને દેશના આપે છે. તે યર્થાથ છે, અન્યના ચરમ લક્ષ્યને પ્રાપ્ત કરેલી
શિદ્ધભગવંતો શા માટે ઉપદે આપતા થી ?
કેવળી આવસ્થામાં તીર્થંકર પરમાત્માઓને અઘાતકર્મો હજી સત્તામાં હોવાથી શરીર ધારી છે. અને શરીર છે તો મુખ છે . ઘત છે, ઓષ્ઠ છે, તાલુ છે અને જીભ છે. અથવા માટે ઉપદેશ દેવાનો છે. આવિચારો થતાંજ નાભી કમળમાં વાયુનો સંચાર થાય છે અને શÈચ્ચારણ કરવા માટે ઉર્ધ્વગતિ કરે છે. ત્યારે શબ્દોને બહાર નીકળવા માટે આ સ્થાનો છે. આમાં થી કેટલાક શબ્દ કંઠને કેટલાક હોઠને, કેટલાક જીભને, કેયલાક દાંત ને સ્પર્શ કરી બહાર આવે છે. માટે શયોગી શરી૨ ધારી કેવળી ભગવંતોજ ઉપદે આપી શકે છે. જયારે શિદ્ધ પરમાત્મા નિરંજન એટલે શર્વથા શગંવિનાના છે. નિરાકાર એટલે શરીરાકાવિનાના હોવાથી. તેમને મુખ આદિ નથી જ અને જેને મુખ નથી.